Share Facebook WhatsApp Twitter Telegram Copy Link Email IAF Landing: ભારતીય વાયુસેનાએ આજે વધુ એક મહત્વની સિદ્ધિ હાંસલ કરી છે. IAF C-130J એરક્રાફ્ટે પૂર્વ સેક્ટરમાં અદ્યતન લેન્ડિંગ ગ્રાઉન્ડ પર સફળ લેન્ડિંગ કર્યું. વાસ્તવમાં તેની ખાસ વાત એ છે કે આ લેન્ડિંગ નાઈટ વિઝન ગોગલ્સની મદદથી કરવામાં આવ્યું હતું. No related posts.
PM મોદીએ લોન્ચ કર્યો પ્રાઇવેટ ઓર્બિટ રોકેટ વિક્રમ-1: 3D પ્રિન્ટેડ એન્જિન સાથે નાની સેટેલાઇટ્સ માટે ગેમ-ચેન્જર