
આજે યુવા સાથી સંકેત જાની આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને પાર્ટીના મુખિયા શ્રી અરવિંદ કેજરીવાલ જીની જનહિતકારી નીતિઓ અને વિચારધારાથી પ્રભાવિત થઈને આમ આદમી પાર્ટી પરિવારમાં જોડાયા.
આ પ્રસંગે ઝોન પ્રભારી શ્રી ચંદ્રશેખર જી તથા લોકસભા સંગઠન મંત્રી શ્રી ભૌમિક પાઠક જી દ્વારા તેમને પાર્ટીની સભ્યતા અપાવવામાં આવી.
આમ આદમી પાર્ટી પરિવારમાં સંકેત જાની જીનું હાર્દિક સ્વાગત અને અભિનંદન. 💐
અમને પૂર્ણ વિશ્વાસ છે કે તેમનું જોડાણ સંગઠનને વધુ મજબૂત બનાવશે અને જનહિતના સંઘર્ષને નવી ઊર્જા આપશે.
ઇન્કલાબ ઝિંદાબાદ! ✊
આમ આદમી પાર્ટી ઝિંદાબાદ! 🇮🇳




