Author: navsarjansanskruti

ભારતની જીતમાં સિરાજની મહત્વની ભૂમિકા.વેકેશન પર જવાનો હતો સિરાજ, પછી એક ફોન આવ્યો અને મચાવી ધમાલ.ટી૨૦ વિશ્વકપ ૨૦૨૬મા ભારતીય ટીમે પોતાની પ્રથમ મેચમાં અમેરિકાને ૨૯ રને…

ફ્રી ઈ-વીઝા, કોમર્શિયલ એમ્બેસી… મલેશિયા પ્રવાસ દરમિયાન PM મોદી અને PM અનવર વચ્ચે ડીલ.વેપાર, સુરક્ષા અને ટેકનોલોજી સહિતના અનેક ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે મહત્ત્વના કરારો પર…

તંત્રની આંખમાં ધૂળ ઝોંકી લાખોની જમીન પચાવી છોટાઉદેપુરમાં કાકાએ ભત્રીજા સાથે કર્યો દગો પત્ની અને પુત્ર હયાત હોવા છતાં મૃતક ભાઈને ‘નિસંતાન અને અપરિણિત‘ દર્શાવી સરકારી…

મેક ઇન ઇન્ડિયા અભિયાનને એક નવી ગતિ મળશે ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ ફાઈનલ થતાં મોદીએ ટ્રમ્પનો આભાર માન્યો PM મોદીએ જણાવ્યું હતું કે, આ સમજૂતી બંને…

પાકિસ્તાન હારવાની અણીએ આવી ગયું હતું નેધરલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચમાં પાકિસ્તાનની જીત જાે છેલ્લે-છેલ્લે એક કોચ પકડી લેવામાં આવ્યો હોત તો પાકિસ્તાન માટે જીતવું…

સુમિત્રા વાલ્મીકીએ સરકારને અપીલ કરી વૃદ્ધ માતા-પિતાની દેખભાળ માટે ૪૫ દિવસની રજાની સંસદમાં માંગ ઉઠી ભારતમાં વર્ષ ૨૦૨૬માં સૌથી વધુ યુવાનો હોવા છતાં સિનીયર સિટીઝનોની સંખ્યા…

ઇછઝ્ર ટિકિટ કન્ફર્મ છતાં બર્થ સાથી મુસાફર સાથે શેર કરવો પડે છે રેલવે ઇછઝ્ર ટિકિટનું અમુક ભાડું મુસાફરને પરત કરે: સંસદીય સમિતિ વર્તમાન નિયમો મુજબ, રેલવે…

ઈરાની તેલ વહન કરતા ૧૪ જહાજાે પર અમેરિકાનો પ્રતિબંધ અમેરિકા-ઇરાન વચ્ચેની બેઠક ‘ફેલ’ થતાં ટ્રમ્પે નવા પ્રતિબંધ ઝીંક્યા ઈરાનમાં ચાલી રહેલા આંતરિક વિરોધ પ્રદર્શનો અને પશ્ચિમ એશિયામાં…

સોના-ચાંદીમાં ઉથલપાથલ વચ્ચે બાબા વેંગાની ભવિષ્યવાણી દુનિયાભરમાં ચર્ચાનો વિષય બાબા વેંગાએ એવા ભવિષ્યની ચેતવણી આપી હતી જ્યાં કાગળનું ચલણ તેની પૂરેપૂરી કિંમત ગુમાવી દેશે, જેના કારણે…

આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા અને ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ 108 દિવસના જેલવાસ બાદ બહાર આવ્યા છે અને ખેડૂતો સહિત ગુજરાતભરના લોકો માટે પોતાનો…