Author: Navsarjan Sanskruti

વિઝાની મુદત પૂર્ણ થયેલા વિદ્યાર્થીઓને દેશનિકાલ કરાશ.રાજકોટમાં ૩૦૦થી વધુ વિદેશી વિદ્યાર્થીઓની પૂછપરછ કરાઈ.હાલ રતનપર સહિતના વિસ્તારોમાં મારવાડી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા આફ્રિકન વિદ્યાર્થીઓ ભાડાના મકાનમાં રહે છે.રાજકોટમાં…

કુંજવાટિકા માં નાના ભુલકાઓને પ્રેમ, સંસ્કાર, વાત્સલ્ય સાથે પૌષ્ટિક આહાર અપાશે, આ શિશુ સંભાળ કેન્દ્રથી સચિવાલયમાં કામ કરતી મહિલાઓ પોતાના કામ અને બાળક બંનેને યોગ્ય ન્યાય…

હર્તાલિકા તીજ એ શિવ-શક્તિની ઉપાસનાનો તહેવાર છે. મહેશ-ભવનીનો વિશ્વમાં અપાર મહિમા છે. શિવ-શક્તિનું અર્ધનારીશ્વર સ્વરૂપ સમાનતા દર્શાવે છે. તેમની કૃપાથી જીવનમાં સુખ દેખાય છે. આ વ્રતમાં…

મેષ  આજના દિવસે કોઈ મિત્ર અથવા કોઈ ઓળખીતાનું સ્વાર્થી વર્તન તમારી માનસિક શાંતિને હણી નાખશે. આજે ઘર થી નીકળતા પહેલા વડીલો નું આશીવાદ લો. આના થી…

એલચીના વાયદાઓમાં 83 લોટના વોલ્યુમ સાથે ભાવમાં રૂ.127નો ઉછાળોઃ ઓપન ઇન્ટરેસ્ટ 180 લોટના સ્તરેસોનાના વાયદામાં રૂ.45 અને ચાંદીના વાયદામાં રૂ.349ની નરમાઈઃ ક્રૂડ તેલના વાયદામાં રૂ.20નો સુધારોઃ કોમોડિટી…

ઝુંડાલ ગરનાળામાં પાણી ભરાયા, વાહનચાલકો પરેશાન.પેરાફીટ તૂટતા રિવરફ્રન્ટ પર ગ્રીન વેસ્ટના ઢગલા જાેવા મળી રહ્યા છે AMC દ્વારા ગ્રીન વેસ્ટને હટાવવાની કામગીરી હાલમાં શરૂ કરવામાં આવી.ગઈકાલે…

પોલીસીમાં રોકાણ કરાવી રૂ. ૭.૬૨ કરોડ ઉપરાંતની ચિટિંગના કેસમાં સંડોવાયેલ આરોપીના રેગ્યુલર જામીન કોર્ટે ના મંજૂર કર્યા હતા.લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીના અધિકારી તથા એજન્ટ તરીકેની ઓળખ આપી…

ગુજરાતમાં લોકમેળાનો પ્રારંભ થશે.આજથી તરણેતરના પ્રસિદ્ધ ભાતીગળ લોકમેળાનો પ્રારંભ.તા. ૨૬ થી ૨૯ ઓગસ્ટ સુધી ભક્તિભાવ અને ઉલ્લાસના વાતાવરણમાં યોજાશ.સુરેન્દ્રનગર: સૌરાષ્ટ્રની લોકસંસ્કૃતિ, પરંપરા અને આધ્યાત્મિકતાને ઉજાગર કરતો…

પહેલીવાર ભાજપની બેઠકમાં સંઘની હાજરી.ગુજરાતમાં ફરી મંત્રીમંડળનું ભૂત ધૂણ્યું! પાટીલે આપ્યા મોટા સંકેત.કમલમ ખાતે બેઠકમાં મંત્રીમંડળમાં વિસ્તરણ મામલે પાટીલે સંકેત આપ્યા, કહ્યું આપણે જલ્દી બે વખત…

એન્જિનિયરોને પાછા બોલાવવા મુદ્દે ચીનની ચૂપકીદી.ચીને આઈફોન-૧૭ના લોન્ચિંગ પહેલાં જ ભારતમાંથી ૩૦૦ એન્જિનિયર પાછા બોલાવ્યા.ચીને ભારત તથા દક્ષિણ પૂર્વ એશિયામાં ટેક્નોલોજી ટ્રાન્સફર અને પાર્ટ્સની નિકાસ પર…