Author: navsarjansanskruti

નોકરીની લાલચે યુવકોને મ્યાનમારમાં ગોંધી રાખનારી ગેંગના વધુ રહસ્યો ખુલશ.સુરતમાં પકડાયેલી ગેન્ગે અનેકને ‘ડિજિટલ ગુલામ’ બનાવ્યાની શંકા.ડિજિટલ પ્લેટફોર્મ અને ટેકનોલોજી દ્વારા વ્યક્તિઓનું શોષણ કરવામાં આવે છે…

કુદરતનો પ્રકોપ : ભૂસ્ખલનથી હિમાચલ, ઉત્તરાખંડમાં ૭નાં મોત.કટરા શહેરમાં ભારે વરસાદ વચ્ચે માતા વૈષ્ણોદેવી મંદિરની યાત્રા સતત સાતમા દિવસે સ્થગિત કરાઈ હતી.ઉત્તર ભારતમાં કુદરતનો પ્રકોપ યથાવત…

સામાન્ય માનવીનું જીવન રાબેતાપ્રમાણે કરવું જરુરી.મરાઠા અનામત આંદોલનકારીઓને મુંબઈના રસ્તાઓ ખાલી કરાવવા સરકારને આદેશ.મનોજ જરાંગેના નેતૃત્વમાં મરાઠા અનામત આંદોલન પર બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી થઈ.મહારાષ્ટ્રમાં મનોજ જરાંગેના…

મહેસાણામાં 9 અને 10 ઓક્ટોબરે આયોજિત VGRCમાં આકર્ષણનું કેન્દ્ર બનશે વડનગર પુરાતાત્વિક અનુભવાત્મક સંગ્રહાલય સાંસ્કૃતિક વારસાના સંરક્ષણનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે વડનગર આર્કિયોલોજિકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ ઉત્તર ગુજરાતની…

ઐશ અને અભિષેકે ૨૦૦૭ માં લગ્ન કર્યા હતા.અભિષેક ઐશ્વર્યાની દીકરી આરાધ્યાએ ફેન્સની ચિંતા વધારી દીધી.ઐશ્વર્યા છેલ્લે મણિરત્નમની ફિલ્મ ‘પોનીયિન સેલ્વન: પાર્ટ ૧ અને ૨’ માં જાેવા…

કપિલ શર્માની ઓનસ્ક્રીન વાઈફ સાથે ગેરવર્તણૂક, લોકોના ટોળાએ કારને ઘેરી લીધી.સુમોનાના પ્રોજેક્ટ્સ વિશે વાત કરીએ, તો તે છેલ્લે કલર્સ ટીવીના સ્ટંટ રિયાલિટી શો ‘ખતરોં કે ખિલાડી’માં…

પ્રિયંકા, કેટરિના અને આલિયા પાસેથી સમાન ડેટ્સ લેવા ચાર વર્ષ સુધી રાહ જાેઈ.ફરહાન અખ્તરની ધીરજ ખૂટી: ‘જી લે ઝરા’ નવી કાસ્ટ સાથે બનાવશે.ફરહાન અખ્તરે ફીમેલ સ્ટાર્સની…

હિન્દી ફિલ્મોએ ઓડિયન્સને ભ્રમણામાં રાખ્યું છે.બોલિવૂડમાં ઈતિહાસને મારી-મચેડીને રજૂ કરવામાં આવ્યો : અમિષ ત્રિપાઠી.વર્ષ ૨૦૧૬માં રિલીઝ થયેલી સંજય લીલા ભણસાલીની ‘પદ્માવત’માં રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ…

ધનશ્રી નો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છ.યુઝવેન્દ્રની એક્સ વાઈફ ધનશ્રી વર્માએ સ્પોર્ટ્સ ચેનલો જાેવાનું જ બંધ કરી દીધું.ધનશ્રી વર્મા અને યુઝવેન્દ્ર ચહલના લગ્ન…

અનેક રજૂઆતો છતાં કોઈ નિરાકરણ નથી.ઉત્તર ઝોનમાં આવેલું મુઠીયા ગામ, જે વિકાસથી કોશો દૂર છે.૧૯૮૭થી કોર્પોરેશનમાં સમાવિષ્ટ થયું, પણ ૩૮ વર્ષ પછી પણ પીવાના પાણી, ગટર,…