Author: Navsarjan Sanskruti

આગામી ઓગસ્ટથી શૂટિંગ શરુ થવાની ધારણા ‘લગન લાગી રે’માં રાશા થડાની વીરની હિરોઈન બનશે વીરની આ પહેલી ફિલ્મ હોવાથી તેની સાથે હિરોઈન તરીકે કોઈ ળેશ ફેસની…

ધર્મેન્દ્રના નિધન પછી બોબી દેઓલ ઈશા અને અહાનાથી વધુ નજીક આવ્યો પિતાના અવસાન પછી મારા દીકરાઓમાં એક પરિપક્વતા આવી છે અને હવે તેઓ જીવનની નાજુકતા વધુ…

ફિલ્મ ભારતીય સિનેમાની વૈશ્વિક પહોંચને ઉજાગર કરશે અહસાસ ચન્નાની ‘ગુદગુદી’ કાન ૨૦૨૬ ફિલ્મ ફેસ્ટિવલ માટે પસંદગી પામી સોશિયલ મીડિયા પર આ સમાચાર શેર કરતાં, ટીમે પોતાની…

ક્રૂડ તેલના વાયદાના ભાવમાં રૂ.390નો કડાકોઃ સોનાના વાયદામાં રૂ.72 અને ચાંદીના વાયદામાં રૂ.2876ની વૃદ્ધિ કોમોડિટી વાયદાઓમાં રૂ.20323.29 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.104691.37 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 11801.01 કરોડનાં કામકાજઃ…

કહ્યું – તેમની પાસે માનસિક શાંતિ જ નથી…. સમય રૈનાએ કોમેડિયન સુનીલ પાલને તતડાવ્યો ઈન્ડિયાઝ ગોટ લેટન્ટ વિવાદ દરમિયાન સિનિયર કોમેડિયન સુનીલ પાલ દ્વારા કરવામાં આવેલી…

મેલોની વિશે ટિપ્પણી પર કહ્યું અપમાન સાંખી નહીં લેવાય ઈટાલીના વિપક્ષે ડોનાલ્ડ ટ્રમ્પની ધજ્જિયાં ઉડાવી યુદ્ધમાં મદદ ન કરવાને કારણે ટ્રમ્પ નારાજ થયા છે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં…

૧૦ કિ.મી. દૂરથી ધૂમાડો દેખાયો લખનઉમાં ૧૦૦થી વધુ સિલિન્ડર બ્લાસ્ટ થતાં ૧૦૦૦થી વધુ ઝૂંપડા રાખ વિશાળ ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ લાગ્યા બાદ એક પછી એક ૧૦૦થી વધુ…

સુપ્રીમ કોર્ટે અત્યંત મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી જાે કોઈ વોટ નથી કરતું, તો આપણે તેને મજબૂર કરી શકતા નથી વકીલે એવી દલીલ કરી હતી કે જે લોકો…

પાકિસ્તાનમાં ભારતના વધુ એક દુશ્મન પર હુમલો આતંકવાદી આમિર હમઝાને અજાણ્યા હુમલાખોરે મારી ગોળી આમિરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો : હાલમાં તેની હાલત ગંભીર હોવાનું કહેવામાં…

બંગાળ ચૂંટણી પર સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ મતદાનના ૨ દિવસ પહેલાં નામ ઉમેરાશે તો પણ આપી શકાશે વોટ આ માટે સુપ્રીમ કોર્ટે બંધારણની કલમ ૧૪૨ હેઠળ…