Author: Navsarjan Sanskruti

ફેબ્રુઆરીમાં થયેલાં આ કરારની સમીક્ષા જરૂરી બની વેપાર કરારની ચર્ચા માટે ભારતનું પ્રતિનિધિ મંડળ ૨૦મીએ US જશે અમેરિકામાં ટેરિફના માળખાંમાં થયેલાં ફેરફાર બાદ કરારની સમીક્ષા જરૂરી…

ગાયકવાડને મહાન સ્પિનરની સલાહ ચેન્નાઈની ઉપરાઉપરી સફળતાથી ઋતુરાજની ચિંતા ઘટશે: અશ્વિન ૨૦૨૬માં ઋતુરાજ ગાયકવાડ પાંચ મેચમાં માત્ર ૬૩ રન કરી શક્યો છે જેમાં તેનો સર્વાેચ્ચ સ્કોર…

૧૫ કે તેથી વધુ વર્ષના વયજૂથમાં બેરોજગારીનો દર વધ્યો: NSO માર્ચમાં બેરોજગારીનો દર આંશિક વધી ૫.૧% નોંધાયો બેરોજગારીની માસિક માહિતી માટે દેશવ્યાપી હાથ ધરાયેલાં સર્વે માટે…

ઉજ્જૈન મહાકાલ મંદિર સમિતિનો મોટો ર્નિણય નિ:શુલ્ક ભસ્મ આરતી બંધ, ઓનલાઈન જ કરી શકાશે બુકિંગ નિયમિત ઓનલાઇન બુકિંગ માટેની વિન્ડોમાં પણ ફેરફાર કરાયો છે. પહેલા ભક્તો…

શાળામાં ફાયરિંગની ઘટનાથી દેશ સ્તબ્ધ, તુર્કીમાં સતત બીજા દિવસે શાળામાં ગોળીબાર વિદ્યાર્થીએ ૯ સાથીઓની હત્યા કરતાં ચકચાર તુર્કી સત્તાવાળાઓએ ઘટનાની ‘આઘાતજનક’ તસવીરો પ્રસારિત કરવા પર પ્રતિબંધ…

બ્રહ્માસ્ત્ર પાર્ટ ટુ આગળ વધશે : નમિત રણબીર કપૂરની ‘બ્રહ્માસ્ત્ર ૨’ ‘રામાયણ’ પછી આગળ વધશે ઓક્ટોબર ૨૦૨૫માં આયાને પર્વતોના પ્રવાસની કેટલીક તસવીરો શેર કર્યા પછી સિક્વલ…

ભારે અને હળવા પાત્રો વચ્ચે સંતુલન રાખવું ખૂબ જ જરૂરી મારી જિંદગીમાં પહેલી વાર મેં આટલું સ્ટ્રિક્ટ ડાયેટ ફોલો કર્યું : ક્રિતિ ફિલ્મમાં શાહિદ કપૂર અને…

ફિલ્મનું શૂટિંગ હજુ ચાલુ ‘ફોર્સ ૩’નો વીડિયો ગેમ સ્ટાઈલ અનાઉન્સમેન્ટ વીડિયો જાહેર કરાયો જાેન અબ્રાહમનાં જેએ એન્ટરટેઇનમેન્ટ અને શીલ કુમારની કેરોલિના કોર્પાેરેશન દ્વારા નિર્મિત ફોર્સ ૩માં…

લગ્ન મોટો મુદ્દો નહોતો, લગ્નજીવન હત “કોઈ માટે દેખાડો કરવો નહોતો એટલે ઘરમાં જ લગ્ન કર્યાં” : ક્રિતિકા કામરા અભિનેત્રી ક્રિતિકા કામરા અને ગૌરવ કપૂરે ૧૧…

એમસીએક્સ પર સોનાનો વાયદો રૂ.472 અને ચાંદીનો વાયદો રૂ.979 વધ્યોઃ ક્રૂડ તેલના વાયદામાં રૂ.60ની નરમાઇ કોમોડિટી વાયદાઓમાં રૂ.19707.83 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.266359.65 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.…