Author: Navsarjan Sanskruti

આનંદ એલ રાય વધુ એક ફિલ્મ બનાવશે તેરે ઈશ્ક મેં પછી ક્રિતી અને ધનુષની જાેડી રીપિટ થશે ઐતિહાસિક બેકગ્રાઉન્ડ પરની લવ સ્ટોરી હશે તેવી ચર્ચા: ક્રિતી…

મોટાભાગનું શૂટિંંગ પૂર્ણ થઈ ગયું છે અને હવે માત્ર એક અઠવાડિયાનું શૂટ બાકી આયુષ્માન અને શર્વરી આ મહિનામાં સૂરજ બરજાત્યાની ફિલ્મનું શૂટ પૂરું કરશે ફિલ્મમાં આયુષ્માન…

સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહઃ સોનાનો વાયદો રૂ.712 વધ્યો, ચાંદીનો વાયદો રૂ.1435 ઘટ્યો ક્રૂડ તેલના વાયદામાં રૂ.339નો ઉછાળોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.21286.64 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.111995.43 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના…

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. દેશની સર્વોચ્ચ અદાલત એવી સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર ને પૂછ્યું છે કે શું સેનામાં પસંદગી પામ્યા બાદ તાલીમ દરમ્યાન ઘાયલ અથવા દિવ્યાંગ…

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. અશોક ખરાત કેસમાં રચવામાં આવેલી સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ના વડા તેજસ્વી સાતપુતે એ આ કેસ સંદર્ભે વિગતો આપતા જણાવ્યું હતું કે…

મહાનગરપાલિકાની ચૂંટણીઓનો જંગ બરાબરનો જામ્યો અમદાવાદમાં ભાજપના ૭૦% કોર્પોરેટરોની ટિટ્ઠષ્ઠકિટ કપાશે મનપા ચૂંટણીમાં ભાજપનો મોટો ર્નિણય, ૬૦ વર્ષથી વધુ ઉંમરના અને ૩ ટર્મવાળા કોર્પોરેટરોની ટિકિટ કપાશે…

વાવમાં ચૂંટણી બહિષ્કારનું રણશિંગુ ૨૨ ગામોના ખેડૂતોની પાણી નહીં તો વોટ નહીંની કડક ચીમકી વારંવારની રજૂઆતો છતાં તંત્રની બેદરકારીને કારણે ખેડૂતો આર્થિક પાયમાલી તરફ ધકેલાઈ રહ્યા…

CCTV ના છેડા કાપી કર્યો હાથફેરો બોપલના ગોડાઉનમાંથી ૧૮.૭૨ લાખના ઇલેક્ટ્રિક વાયરની ચોરી સાઇટ પર કામકાજ માટે ઉતાર્યો હતો ૫૦ લાખનો માલ અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલી…

ટ્રમ્પ-નેતન્યાહૂ થાકી ગયા, ઈરાન ન થાક્યું : રાઉત યુદ્ધવિરામનો શ્રેય પાકિસ્તાનને, PM મોદી માટે શરમજનક વાતરાઉતે યુદ્ધમાં પાકિસ્તાનની મધ્યસ્થતા મામલે વડાપ્રધાન મોદી અને વિદેશ મંત્રી જયશંકર…

વૈભવ અને યશસ્વીએ જબરી ધોલાઈ કરી હતી કેપ્ટન હાર્દિક પંડ્યાએ હારનું ઠીકરું બોલરો ઉપર ફોડ્યું કેપ્ટન હાર્દિક પંડ્યાએ કહ્યું કે, ટીમ પોતાની ભૂલોમાંથી શીખશે અને આગામી…