Author: Navsarjan Sanskruti

ઈરાન યુદ્ધ અટકતા જ બે દેશો વચ્ચે વધ્યો તણાવ કિમ જાેંગ ઉનની સેનાએ છોડી બેલેસ્ટિક મિસાઈલ જાપાનના ક્ષેત્રમાં મિસાઇલ ન પડી હોવા છતાં તંત્ર સાવધ જાપાનના…

સીઝફાયરની જાહેરાતથી વિરોધીઓ નાખુશ રસ્તા પર ઉતરી ઈરાનના લોકોએ કરી જીતની ઉજવણી બે અઠવાડિયાના યુદ્ધવિરામની જાહેરાત બાદ ગઈકાલ રાતથી લોકો ઉજવણી કરવા માટે બહાર આવી રહ્યા…

વિવાદાસ્પદ નિવેદન પર ખડગેએ માફી માગી ગુજરાતીઓની લાગણી દુભાવવાનો ઉદ્દેશ્ય નહોતો તેમના ભાષણની ટિપ્પણીઓ ખોટી રીતે રજૂ થઈ છે અને ગુજરાતીઓ પ્રત્યે હંમેશા આદર રાખ્યો છે…

ચેન્નાઈ સુપર કિંગ્સ અને ધોનીના ચાહકોને મોટો ઝટકો આગામી બે મેચમાં એમએસ ધોની મેદાનમાં નહીં ઉતરે ચેન્નાઈ સુગર કિંગ્સને સતત ૩ મેચોમાં હારનો સામનો કરવો પડ્યો…

રોકાણકારો ૧૬ લાખ કરોડ રૂપિયા કમાયા શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ-નિફ્ટીમાં ઉછાળો બોમ્બે સ્ટોક એક્સચેન્જનો ૩૦ શેરનો સેન્સેક્સ અંતે ૨૯૪૬ પોઈન્ટના જંગી ઉછાળા સાથે ૭૭,૫૬૨ પર બંધ…

પીપીપી મોડલ હેઠળ શરૂ કરાયેલ પ્રોજેક્ટમાં બેદરકારી થલતેજમાં બનેલો ઓક્સિજન પાર્ક ‘કાર્બન ડાયોક્સાઇડ પાર્ક’ બન્યો કંપની દ્વારા દેખરેખની સમયમર્યાદા પૂર્ણ થયા બાદ બગીચાની દેખરેખ રખાઈ ન…

સામાજિક દૂષણને ધાર્મિક પ્રથા ગણવામાં આવે તો કોર્ટ હસ્તક્ષેપ કરી શકે: SC કોઇપણ મહિલાને મહિનામાં ત્રણ દિવસ અછૂત ન માની શકાય: SC નવ ન્યાયાધીશોની બંધારણીય ખંડપીઠે…

બાંગ્લાદેશ ક્રિકેટમાં ઉથલપાથલ મેચ ફિક્સિંગ મામલે ૭ ખેલાડી પર પ્રતિબંધ, BBC અધ્યક્ષને પણ હાંકી કાઢ્યા બાંગ્લાદેશ પ્રીમિયર લીગ અને નોઆખલી એક્સપ્રેસ ફ્રેન્ચાઈઝી સાથે જાેડાયેલા લોકોની પણ…

હોર્મુઝ જળમાર્ગ પર ર્નિણય લેવાશે અમેરિકા-ઈરાન બે અઠવાડિયાના યુદ્ધવિરામ માટે સહમત થયાં ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર એક પોસ્ટ શેર કરતા કહ્યું કે હું બે…

અદાલતી નોટીસ મળી જ નથી, અન્યાય થતો હોવાની દલીલ સલમાન કાનૂની વિવાદમાં : વોરંટના આદેશ સામે રાષ્ટ્રીય પંચમાં અપીલ ૧૫ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ જિલ્લા આયોગે…