Author: ragini vaghela

સરબજીત, હાઇવે, જિસ્મ ૨ જેવી ફિલ્મો માટે જાણીતા છ.ઇન્ડસ્ટ્રીમાં લોકો નાજુક ઇગો અને અસુરક્ષાથી ભરેલા છે : રણદીપ હુડા.રણદીપે કહ્યું કે રામ ગોપાલ વર્મા સાથે થયેલા…

અમદાવાદની સિવિલ હોસ્પિટલે તબીબી જગતમાં ફરી એકવાર પોતાની શ્રેષ્ઠતા સાબિત કરીને ગરીબ દર્દીઓ માટે સંજીવની સમાન હોવાનો પુરાવો આપ્યો છે. કચ્છના એક શ્રમિક પરિવારની નવજાત બાળકી,…

ગાંધીનગર બોલાવી લાંચ લેવી ભારે પડી.પ્રાંતિજ નગરપાલિકાના આસિસ્ટન્ટ ઈજનેર રાજદીપસિંહ ચાવડા લાંચ લેતા ઝડપાયો.ઘટનાની મળતી વિગતો અનુસાર, ફરિયાદી કોન્ટ્રાક્ટરે પ્રાંતિજ નગરપાલિકા વિસ્તારમાં વોટર એટીએમ મશીનો લગાવવાનું…

ભીષણ ગરમીનું એલર્ટ જારી કરાયું.રાજ્યમાં આગામી ૭ દિવસ ગરમીથી નહિ મળે રાહત.ગુજરાતમાં આકરા તાપનું ટોર્ચર હજુ યથાવત જાેવા મળી રહ્યું છે : લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી…

સોલામાં ૧૦૪ કરોડના ખર્ચે બનેલા હોસ્ટેલનું લોકાર્પણ કરશ.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગમી ત્રણ દિવસ ગુજરાત પ્રવાસે.કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આગામી ૨૭ થી ૨૯ મે દરમિયાન…

પેટ્રોલ પંપો પર કતાર પર કેન્દ્રનો દાવો./ગુજરાત સહિત ૩ રાજ્યોમાં પેનિક બાઈંગ, સમીક્ષા કરે રાજ્ય સરકાર.દેશમાં પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી : પેટ્રોલિયમ મંત્રાલય.દેશના કેટલાક ભાગોમાં પેટ્રોલ…

લોકોમાં આત્મવિશ્વાસ જગાડવાની જરૂરિયાત પર ભાર.ફ્યૂઅલ ડ્યૂટી ઘટાડતા સરકાર પર એક લાખ કરોડનો બોજ : ર્નિમલા સીતારામનનો દાવો.નાણા મંત્રીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે…

NEET પેપર લીક.૧૮ વર્ષની ભાગ્યશ્રીની આત્મહત્યા બાદ દેશભરમાં શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગઆ બાળકોની નબળાઈ નથી પરંતુ દેશની પરીક્ષા પ્રણાલી અને પસંદગી પ્રક્રિયાનું સૌથી મોટું ફેલિયર છે.દેશમાં…

ટેલિગ્રામ મારફતે વેપારીનો સંપર્ક કરવામાં આવ્યો.ઓનલાઈન ફોરેક્સ ટ્રેડિંગના નામે મોટો ખેલ, વેપારી પાસે ૭ કરોડની થઈ ઠગાઈ.વેપારીને ‘PU Prime’ નામના ઓનલાઈન પ્લેટફોર્મ પર એકાઉન્ટ ખોલાવી રોકાણ…

H-1B અને L-1 વિઝા ધારકો પર મોટી આફત.અમેરિકાથી ૩૫ હજારથી વધુ ગુજરાતીઓએ ૧ વર્ષમાં સ્વદેશ પરત ફરવું પડશે, ટ્રમ્પઆ પરિસ્થિતિમાં વિવિધ અંદાજાે અનુસાર ગુજરાતમાંથી આશરે ૩૫,૦૦૦…