Author: ragini vaghela

સ્થાનિક ચૂંટણી મામલે સુપ્રીમ કોર્ટનો આદેશ૫૦ ટકાથી વધુ બેઠકો પર અનામત ન આપી શકાયઅદાલતે આકરી ચેતવણી આપતા કહ્યું કે, જાે અનામતની મર્યાદાનું ઉલ્લંઘન થશે તો ચૂંટણી…

હાર બાદ RJDની સમીક્ષા બેઠકબિહાર વિધાનસભામાં તેજસ્વી યાદવ વિપક્ષના નેતા તરીકે ચૂંટાયાચૂંટાયેલા ધારાસભ્યો ઉપરાંત લાલુ પ્રસાદ યાદવ, રાબડી દેવી અને મીસા ભારતી સહિત પાર્ટીના વરિષ્ઠ નેતાઓ…

ઉત્તર ભારતમાં હાડ થીજવતી ઠંડીઅંબિકાપુરમાં ૬.૨ ડિગ્રી તાપમાન સાથે ૫૭ વર્ષનો રેકોર્ડ તૂટ્યોહિમાચલમાં તાબોમાં માઈનસ ૫.૩ ડિગ્રી, મ. પ્રદેશના છિંદવાડામાં ૬.૨ ડિગ્રી તાપમાન : દિલ્હીમાં ૯…

રાજસ્થાન રોયલ્સની મોટી જાહેરાત કુમાર સંગાકારા મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યાકુમાર સંગાકારા ૨૦૨૧થી ૨૦૨૪ સુધી રાજસ્થાન રોયલ્સના મુખ્ય કોચ તરીકે સેવા આપી ચૂક્યા છેશ્રીલંકાના પૂર્વ…

ICT કોર્ટે આપ્યો સૌથી મોટો અને ઐતિહાસિક ચુકાદોબાંગ્લાદેશની પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાને ફાંસીની સજાઆંતરરાષ્ટ્રીય ક્રાઈમ ટ્રિબ્યુનલે બાંગ્લાદેશના પૂર્વ વડા પ્રધાન શેખ હસીનાને માનવતા વિરુદ્ધના ગુનાઓમાં દોષિત…

દોહા ટૂરનો ડાન્સનો વીડિયો વાયરલ સલમાન ખાન અને તમન્ના ભાટિયાની કેમેસ્ટ્રી પર ફેન્સ ફીદા થયા. તમન્નાએ સલમાન અને કેટરીના કૈફ પર ફિલ્માવવામાં આવેલા ગીત ‘દિલ દિયા…

‘વારાણસી’ ફિલ્મની ઈવેન્ટમાં દેસી લૂકમાં પ્રિયંકા ચોપરા જાેવા મળી.પ્રિયંકા ચોપરા સાઉથના જાણીતા ફિલ્મ મેકર્સની ફિલ્મમાં પોતાના અભિનયનો જાદુ ચલાવવાની છે.લાંબા સમય બાદ અભિનેત્રી પ્રિયંકા ચોપરા ભારતીય…

શાહરૂખ ખાનના નામે દુબઇમાં બંધાતા ટાવરનું મુંબઇમાં ઉદ્ઘાટનમેં કદી શમણાંમાં પણ નહોતું વિચાર્યું કે, મારા નામનું ટાવર દુબઇમાં બનશે : અભિનેતા શાહરૂખ ખાનશાહરૂખ ખાનની લોકપ્રિયતા દેશ-વિદેશમાં…

તવાયફો નવાબો માટે મુજરા નહીં કરે તે રીતે વાર્તા વિકસાવશે.સંજય લીલા ભણશાલી હીરામંડી ટુની બનાવવાની તૈયારીમાં હીરામંડીમાં અદિતી રાવ હૈદરી, મનીષા કોઇરાલા, ઋચા ચઢ્ઢા, સોનાક્ષી સિંહા,…

ડિસેમ્બર મહિનામાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની વકીચક્રવાતની અસરને કારણે ૧૮થી ૨૪ નવેમ્બરે ફરી વખત માવઠાની શક્યતામોટા ભાગના શહેરના લઘુતમ તાપમાન ૧૮ ડિગ્રીની આસપાસ રહેતા પરોઢે…