Author: ragini vaghela

મતદાર યાદી સુધારણાની પ્રક્રિયાગુજરાતમાં ૨.૧૭ કરોડથી વધુ નાગરિકોનું મેપિંગઆ ઝુંબેશમાં ગણતરીનો તબક્કો ૪થી ડિસેમ્બર સુધી ચાલવાનો છસમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં…

સરકારને ફંડ આપવાનો પ્રસ્તાવ સેનેટમાં ૬૦-૪૦થી પસારઅમેરિકામાં ઐતિહાસિક ૪૦ દિવસનું શટડાઉન હવે ખતમ થવાના સંકેતશટડાઉનમાં કાઢી મૂકાયેલા કર્મચારીઓને પાછા લઈ બાકીનો પગાર અપાશે : ટ્રમ્પ સરકારને…

પોલીસે વિસ્તાર સીલ કરીને પ્રાથમિક તપાસ શરૂ કરીપાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં બ્લાસ્ટ થયોભારે ટ્રાફિક અને ભીડ વચ્ચે થયેલા આ બ્લાસ્ટમાં કેટલાક વકીલો અને નાગરિકો ઘાયલ થયા છપાકિસ્તાનની…

બંને દેશોના સંબંધોની પ્રશંસા કરીભૂટાન નરેશે દિલ્હી વિસ્ફોટ પીડિતો માટે કરી પ્રાર્થનાઆ સાથે જ ભૂટાન નરેશે પણ દિલ્હીમાં ઘટેલી ઘટના પર થિમ્પૂ સ્ટેડિયમમાં વિશેષ પ્રાર્થના સભા…

શાંતિ કરાર અટવાયોડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થીથી શાંતિ કરાર પર થાઇલેન્ડે લગાવી બ્રેકસરહદ પર લેન્ડમાઇન વિસ્ફોટમાં ચાર સૈનિકો ઘાયલ થયા બાદ થાઇલેન્ડે ટ્રમ્પની મધ્યસ્થીથી કંબોડિયા શાંતિ કરારને મુલતવી…

ગુજરાત સરકારે સ્કૂલોનાવિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટેની કરિયર કોર્નર યોજના બંધ કરીશિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને સપ્તાહમાં નિશ્ચિત દિવસે-પીરિયડમાં કરિયરનું માર્ગદર્શન અપાતુ હતુ. એક પીરિયડના ૨૫ રૂપિયા હતાગુજરાત સરકારના…

હેલેનિક ચેમ્પિયનશિપમાં મુસેટીને હરાવીને ટાઇટલ જીતી લીધુંએથેન્સ ટાઇટલ જીત્યા બાદ યોકોવિચ એટીપી ફાઇનલ્સમાંથી ખસી ગયામુસેટી સામેનો આ મુકાબલો રસપ્રદ રહ્યો હતો અને ત્રણ કલાક સુધી રમતનો…

બંને પેઢીઓ સામે અગાઉ પણ સબસ્ટાન્ડર્ડ ઘી અંગેના કેસો દાખલ થઈ ચૂક્યા છડીસામાં બે પેઢીમાંથી ૯ લાખથી વધુ કિંમતનું શંકાસ્પદ ઘી ઝડપાયુંકાર્યવાહીમાં અંદાજે રૂ. ૮.૯૮ લાખથી…

મદ્રાસ હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમે રદ કર્યોડ્ઢદ્ગછ પરીક્ષણમાં વ્યક્તિની પ્રાઈવસી અને ગૌરવની સુરક્ષા અનિવાર્ય: સુપ્રીમ કોર્ટવૈજ્ઞાનિક પ્રક્રિયાઓ ભલે ગમે તેટલી અદ્યતન હોય, તેને અટકળોનું શસ્ત્ર ના બનાવી…

અમેરિકી પ્રમુખ દરેક અમેરિકનને ‘ડિવિડન્ડ’ પેટે રૂ.૧.૭ લાખ આપશટેરિફથી અબજાે ડોલરની કમાણી થઈ છે, તેનો વિરોધ કરનાર મૂર્ખ છે: ટ્રમ્પ.આ કમાણીમાંથી અમીરોને છોડીને દરેક અમેરિકન નાગરિકને…