Author: ragini vaghela

રાત્રે ૧૨ વાગ્યે ૫ કેક સાથે સુપરસ્ટારને સરપ્રાઈઝ આપ્યું.બ્રેકઅપની ચર્ચા વચ્ચે ત્રિશાએ વિજય સાથે બર્થ ડે સેલિબ્રેટ કર્યાે.ત્રિશાએ વિજયના ૫૨માં જન્મદિવસે વિશ કરતો ફોટો શેર ન…

અન્ય નિર્માતાએ ઈમ્પામાં રજિસ્ટર કરાવી લીધું.ઓપરેશન સિંદૂર ટાઈટલ મેળવવામાં નિર્માતા વિવેક અગ્નિહોત્રી નિષ્ફળ.હવે વિવેક પાસે કાશ્મીર ફાઇલ ટુ અને નાઇટ ઓફ ઓપરેશન સિંદૂર નામના વિકલ્પો.હવે વિવેક…

આમ આદમી પાર્ટી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, ચૈતર વસાવાનો ગુનો શું છે? તેમના પર એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેમણે સરકારી કર્મચારી…

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે આપેલા ચુકાદા અંગે વાત કરતા આમ આદમી પાર્ટી પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણ રામે જણાવ્યું હતું કે, આદિવાસી સમાજનો અવાજ…

કુલ વજન ૧.૨૨ કેરેટ હોવાનું સામે આવ્યું છે છત્તીસગઢમાંથી મળી આવ્યા કરોડોની કિંમતના ૫ કિંમતી હીરા આ મોટી સફળતાથી આ વિસ્તારમાં મોટા પાયે રોકાણ અને રોજગારીની…

ભૂ-રાજકીય તણાવ, વેપારમાં અવરોધોની ભારત પર અસર થવાની આશંકા નબળા ચોમાસાથી મોંઘવારી ભડકે બળશે : આરબીઆઇ અમેરિકા-ઇરાનની શાંતિ સમજૂતી તૂટશે તો નાણાકીય અસ્થિરતાનું જાેખમ, રોકાણ ઘટશે,…

મોટો ર્નિણય લેવાની તૈયારીમાં સરકાર અલ-નીનો અને ઇથેનોલના કારણે ભારતમાં ખાંડનું સંકટ જાે આ ટ્રેન્ડ ચાલુ રહેશે તો આગામી સીઝનમાં શેરડીના વાવેતર અને ઉત્પાદન બંને પર…

ભાડુઆતોના અધિકારોના મુદ્દે વિજય મેળવ્યો ભારતીય મહિલા અપર્ણા રાજે વોશિંગ્ટનમાં ચૂંટણી જીતી રાજેએ પાંચ ઉમેદવારોને હરાવીને વોર્ડ-૧માં ચૂંટણી જીતવામાં સફળતા મેળવી બિનનિવાસી ભારતીય કુટુંબની પુત્રી અને…

ટ્રમ્પ સરકારનો નવો પ્રસ્તાવ અમેરિકામાં ગ્રીન કાર્ડ અને નાગરિકતાની ફીમાં ધરખમ વધારો જાે કે, નવા નિયમમાં ફોર્મ દ્ગ-૪૦૦ ફી ઘટાડવાનો અને અરજી માટે ફી માફી દૂર…

બંને આરોપીઓ ઉપર ૧૮થી વધુ ગુના નોંધાયેલા છે પાલનપુરમાં મહિલાની ચેન સ્નેચિંગના બે રીઢા ગુનેગારને પોલીસે ઝડપી પાડ્યા ૧૩ દિવસ અગાઉ પાલનપુરના લક્ષ્મીપુરામાં થયેલી ચેન સ્નેચિંગ…