Author: ragini vaghela

ફરાહ ખાને શેર કર્યો વીડિયો.‘ધુરંધર’માં જાેરદાર એક્ટિંગના કારણે અક્ષય ખન્ના માટે ઓસ્કારની ડિમાન્ડ!.સોશિયલ મીડિયા પર પણ અક્ષય ખન્નાની એક્ટિંગની પ્રશંસા થઈ રહી છે. તેની આંખોના એક્સપ્રેશન…

‘ધુરંધર’ માટે નેટફ્લિક્સની ૧૩૦ કરોડની- રણવીરની કૅરિઅરની સૌથી મોટી ડીલ સાબિત થઈે.ગયા અઠવાડિયે રણવીર સિંહની ‘ધુરંધર’ રિલીઝ થઈ છે અને સોમવારની કસોટી પર પણ આ ફિલ્મ…

મારે સાબિત કરવું છે, હું અહીં રહેવાને લાયક છું : અહાન શેટ્ટી.ફિલ્મ બોર્ડર ૨ના પોસ્ટરમાં અહાન શેટ્ટી હાથમાં મશીનગન સાથે જાેવા મળે છે અને તનો ચહેરો…

નવી એરલાઈન્સ ભારત આવશે.શિયાળાનું સમયપત્રક, ખરાબ હવામાન, ટેકનિકલ ખામીઓ અને હવાઈ ટ્રાફિકની ભીડને કારણે પરિસ્થિતિ વધુ વણસી હતી.ઇન્ડિગો એરલાઇન્સની મોટા પાયે ફ્લાઇટ્સ રદ થવાના અને મુસાફરોને…

તમામ સભ્યોને આરોપ-પ્રત્યારોપથી બચીને ચૂંટણી સુધારા પર કેન્દ્રિત રહેવા માટે નિવેદન આપ્યું હતું.સંસદના શિયાળું સત્ર દરમિયાન મંગળવારે (૯ ડિસેમ્બર) લોકસભામાં ચૂંટણી સુધારા પર ચર્ચા થઈ રહી…

વિકાસ ત્રિપાઠી નામના વકીલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી મામલે કોર્ટે સોનિયા ગાંધી અને દિલ્હી પોલીસને નોટિસ ફટકારીને જવાબ માંગ્યો છે.કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને વરિષ્ઠ નેતા…

ઈન્ડિગોની ૫ ટકા ફ્લાઈટ્સ પર કાપ મૂકવાનો આદેશ.ભારતના તમામ એરપોર્ટ પર હજારોની સંખ્યામાં મુસાફરોએ રઝળપાટ કરવાનો વારો આવ્યો છે.ભારતની સૌથી મોટી એરલાઈન કંપની ઈન્ડિગો છેલ્લા કેટલાક…

ચીનમાં કંપનીએ છ હાથવાળો અને ૩૬૦ ડિગ્રી ફરી શકે તેવો રોબોટ બનાવ્યો.નેકસ્ટ જનરેશન હ્યુમેનોઇડ રોબોટ ફેક્ટરીઓના ઉત્પાદનમાં ઝડપ લાવવા માટે બનાવવામાં આવ્યો છે.ચીનમાં એસી સહિત હોમ…

પેરેમાઉન્ટે બીડમાં ઝૂકાવ્યું.વોર્નર બ્રધર્સને ખરીદવા ૧૦૮ અબજ ડોલરની ઓફર.નેટફલિક્સે ૮૩ અબજ ડોલરની ઓફર સાથે સોદો લગભગ નિશ્ચિત કર્યો હતો.હજુ ત્રણ દિવસ પહેલા જ હોલિવુડની ફિલ્મ અને…

શાળા ફાળવણી ન થયેલ તથા પ્રતિક્ષાયાદીમાં સમાવિષ્ટ ઉમેદવારો તા. ૧૦ થી ૧૨ ડિસેમ્બર, ૨૦૨૫ સુધીમાં ઓનલાઈન શાળા પસંદગી કરી શકશે ઉમેદવારો પોતાના માધ્યમ, વિષય અને કેટેગરી…