Browsing: Entertainment News

ફિલ્મ ઓક્ટોબરમાં ઓટીટી પર ધમાકો કરવા તૈયાર મૃણાલ ઠાકુર અને હુમા કુરેશીની ફિલ્મ‘પૂજા મેરી જાન’નું ટ્રેલર રિલીઝ ફિલ્મમાં એકતરફી પ્રેમ, દિલ તૂટવા અને ત્યાર બાદ સર્જાતી…

ફર્સ્ટ લુક પોસ્ટરમાં લોરેન્સને કર્ણ તરીકે દર્શાવવામાં આવ્યા ૧૫૦ કરોડના ભવ્ય બજેટમાં બનેલી ‘મહાવીર કર્ણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક! લોરેન્સની ભૂમિકા ભજવીને, ‘મહાવીર કર્ણ’ને યોદ્ધાની વાર્તાનું મોટા…

ફરહાન અખ્તરે સંભળાવ્યો હતો કિસ્સો આમિર ખાને એ ફિલ્મના સીન માટે અક્ષય ખન્નાના હાથે ૧૭ થપ્પડ ખાધી હતી વર્ષ ૨૦૦૧માં આવેલી ‘દિલ ચાહતા હૈ’માં અક્ષય ખન્ના,…

વારાણસી કુલ ૫૦ ભાષાઓમાં ૧રીલિઝ કરાશે મહેશ બાબુએ વારાણસી ફિલ્મનું શૂટિંગ ૬૦૬ દિવસમાં પુરું કર્યું ડબિંગ માટે એસએસ રાજામૌલિની ટીમ દ્વારા ૧૫૦૦ કરતાં વધારેના વોઇસ ઓડિશન…

કોઇ કકળાટ કર્યા વિના માનુષી છીલ્લરે સ્પષ્ટ વાત કરી માનુષી છીલ્લરે પાપારાઝીઓ પાસે બેકશોટ ડિલિટ કરાવ્યા પાપારાઝીઓહિરોઇન્સના બેકશોટ લઇ તેનો ક્લિક બેઇટ તરીકે ઉપયોગ કરતાં હોઇ…

આ ફિલ્મનું ર્નિદેશન સુખી ફેમ સોનલ જાેશી કરશે હોરર ફિલ્મ વિષકન્યામાં રાજકુમાર રાવ સાથે પ્રતિભા રંટાની જાેડી લાપતા લેડિઝથી ફિલ્મજગતમાં પ્રવેશેલી પ્રતિભા રન્ટા વિષકન્યાનું મુખ્ય પાત્ર…

ઉદયપુરમાં શૂટિંગનું શિડયૂલ ગોઠવાયું ધ રોયલ્સ ટુમાં સિનિ શેટ્ટી અને ગુરફતેહ પિરજાદાની એન્ટ્રી ગુરફતેહ પિરજાદા તાજેતરમાં ‘ધ રેવોલ્યુશનરીઝ’માં ક્રાંતિકારી બાઘા જતિનની ભૂમિકામાં જાેવા મળ્યો હતો મે…

“દર્શકોએ આ પહેલાં ક્યારેય સિનેમાનો આવો જાદુ જાેયો નથી!” રણબીર કપૂરનાં સાસુમા રામાયણ માટે ઓળઘોળ ફલ્મમાં રણબીર કપૂર ભગવાન રામની ભૂમિકામાં છે. જ્યારે સાઈ પલ્લવી સીતા…

પુત્ર વિઆનના જન્મ પછી, કેટરિના દેખાવ અંગેનો વિવાદ પ્રિયંકા ચતુર્વેદી અને ખુશ્બૂ દોડી આવી કેટરિનાના સમર્થનમાં “પુરુષો ટાલ પડી જાય છે, પછી કોઈ પૂછતું નથી,” પ્રિયંકા…

૭૨મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મારણ શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ, ‘આર્ટિકલ ૩૭૦‘ને શ્રેષ્ઠ ફીચર ફિલ્મ આ વર્ષે મરાઠી, સંતાલી, તમિલ સહિત વિવિધ ભાષાઓની ફિલ્મોને પણ પુરસ્કાર મળ્યા ભારતીય…