Browsing: Entertainment News

વિહાન સામત ઓટીટી દુનિયામાં એક પ્રખ્યાત અભિનેતા.રાધિકા મદન મુંબઈની શેરીઓમાં બોયફ્રેન્ડ સાથે ફરતી કેમેરામાં કેદ.રાધિકા મદન ટૂંક સમયમાં પોલીસ એક્શન ડ્રામા ફિલ્મ “સુબેદાર” માં અનિલ કપૂર…

ફિલ્મ ૨૩ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ થિએટર્સમાં રિલીઝ થશે.સની દેઓલના પાવરફુલ ડાયલોગ સાથે ‘બોર્ડર ૨’નું ટીઝર રિલીઝ.‘બોર્ડર ૨’ ફિલ્મમાં દિલજીત દોસાંઝે, વરુણ ધવન અને અહાન શેટ્ટી સહિતના…

અનીસ બાઝમીએ અક્ષય સાથે વધુ એક કોમેડી ફિલ્મની જાહેરાત કરી.અક્ષયકુમાર અને અનીસ બાઝમી ૧૫ વર્ષે ફરી સાથે કામ કરશે.અક્ષયની ભૂત બંગલા પણ આ વર્ષે રિલીઝ થઈ…

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી ફરી એકવાર પ્રેમાનંદ મહારાજની શરણમે, કપાળ પર તિલક લગાવી- અશ્રૃભિની આંખે વાત કરી ભારતના સૌથી પ્રિય યુગલ, વિરાટ કોહલી અને અનુષ્કા…

આર માધવને ધુરંધરની ટીકા વિશે જવાબ આપ્યો.આપણે આ પહેલાં પણ જાેયું છે, ફિલ્મ બધા જ ઘોંઘાટને દબાવી દેશે.જે લોકો બેવડા પ્રતિસાદ આપે છે, તેઓ રીલેવન્ટ રહેતા…

દિલજિતે પંજાબથી નવો બિહાઇન્ડ ધ સીન વ્લોગ પોસ્ટ કર્યો.દિલજિત દોસાંજે ઇમ્તિઆઝ અલી સાથે બીજી ફિલ્મની જાહેરાત કરી.વ્લોગમાં દિલજિત પોતાનો દિવસ સવારે ૪.૩૦ વાગ્યે શરૂ કરતો દેખાય…

અમારો એપિસોડ રાત્રે ૧૨ વાગ્યા સુધી શૂટ થયો હતો.અમિતાભ બચ્ચન ૮૩ વર્ષની ઉંમરે એક દિવસમાં કેબીસીના ત્રણ અપિસોડ શૂટ કરે છે.શારીબ હાશ્મીએ ખુલાસો કર્યો કે અમિતાભ…

૨૦૨૬ની ૧૪ ઓગષ્ટે ફિલ્મ રિલીઝ થવાની શક્યતા.વિદ્યા બાલન રજનીકાંતની ‘જેલર ૨’માં જાેવા મળશે.વિદ્યા બાલન આ ફિલ્મ સાથે જાેડાવાથી ફિલ્મનો સ્કેલ વધી રહ્યો છે, સાથે જ એની…

સમાજ દ્વારા પરિવારનો બહિષ્કાર કરાયો.સિંગર કિંજલ દવેની આંતરજ્ઞાતિય સગાઈ મુદ્દે વિરોધ થયા.કિંજલ દવેએે આજના આઘુનિકો વિચારો-માનસિકતાને અનુરૂપ અન્ય આંતરજ્ઞાતિય યુવક સાથે લગ્ન કરવા માટે ર્નિણય કર્યો…

અલ્લુ અર્જૂનની પુષ્પા-ટુ વધારાના કટ સાથે જાપાનમાં જાન્યુઆરીમાં રિલીઝ થશે.આ ફિલ્મને ૨૦ મિનિટ સુધી લંબાવામાં આવીને ફિલ્મનો સમય ૨૨૨ મિનીટ જેટલો કરવામાં આવ્યો છે.અલ્લુ અર્જુનના પુષ્પા…