Browsing: Entertainment News

કારકિર્દી ઘડવામાં ‘નસીબ’ મહત્વનું નથી નસીબ જેવું કંઈ હોતું નથી, મને એમાં ૦ ટકા વિશ્વાસ છે નવાઝુદ્દીનના મત મુજબ, મસીબને વધારે મહત્ત્વ આપવું ગેરમાર્ગે દોરનાર અને…

ફિલ્મે ભારતમાં ઓપનિંગ ડે માટે ૭૩ કરોડનું એડવાન્સ બૂકિંગ નોંધાવ્યું હતું ‘ધુરંધર-૨નો બોક્સઓફિસ પર ઇતિહાસ, એડવાન્સ બૂકિંગ રૂ.૨૫૦ કરોડને પાર અલ્લુ અર્જુન, વિજય દેવેરાકોંડા, અનન્યા, કાર્તિક…

સરકારે ગૃહમાં સ્પષ્ટતા કરી.નોરા ફતેહીનું વિવાદાસ્પદ ગીત સંસદમાં ગાજ્યું.લોકસભામાં બોલતા વૈષ્ણવે કહ્યું કે અભિવ્યક્તિની સ્વતંત્રતા સંપૂર્ણપણે અપ્રતિબંધિત હોઈ શકે નહીં.જાણીતી ડાન્સર કમ અભિનેત્રી નોરા ફતેહીના ગીત…

ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી તરીકે નાઓમી સરન .ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી તરીકે નાઓમી સરન .બન્ને મહિલા પાત્રોની વાર્તામાં સમાન રૂપે મહત્વપૂર્ણ ભૂમિકા હશે.ફિલ્મમાં રોમાન્સ, સસ્પેન્સ અને ડ્રામાનું સંતુલન…

‘નાગઝિલા’નું શૂટિંગ પૂરું.કાર્તિક આર્યનની ફેન્ટસી ફિલ્મની તૈયારીઓ અંતિમ તબક્કામાં.નાગઝિલાનું નિર્માણ કરણ જાેહરની ધર્મા પ્રોડક્શન્સ અને મહાવીર જૈનની મહાવીર જૈન ફિલ્મ્સ દ્વારા કરવામાં આવ્યું છે.લાંબા સમયથી કાર્તિક…

ફક્ત થિયેટરમાં જ દેખાશે પહેલું ટીઝર.‘રાજા શિવાજી’નું પહેલું ટીઝર ‘ધુરંધર ૨’ સાથે રિલીઝ કરાશે.રિતેશ દેશમુખ ફિલ્મમાં છત્રપતિ શિવાજી મહારાજની ગાથા વર્ણવશે; ૧લી મેના રોજ થિયેટરમાં રજૂ…

૪ વર્ષના લગ્ન જીવનનો આવ્યો અંત.ટીમ ઈન્ડિયાના ક્રિકેટર રાહુલ ચહરે પોતાની પત્નીથી છૂટાછેડાની જાહેરાત કરી.ટીમ ઈન્ડિયાનો ક્રિકેટર રાહુલ ચહર પોતાના જીવનના સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ…

ચેન્નઈમાં ૧૯૮૮માં પ્રોપર્ટી ખરીદી હતીે શ્રીદેવીએ ખરીદેલી પ્રોપર્ટી માટે બોની, જાહ્નવી હાઈકોર્ટમાં ૪.૭ એકર જમીન શ્રીદેવીએ ૧૯૮૮માં ખરીદી હતી હાલ ૩૭ વર્ષ પછી અચાનક એક મહિલા…

શ્રેયા ઘોષાલે કહ્યું કે આ પ્રકારનો ર્નિણય લેવા માટે હિંમત જાેઈએ મને પણ ક્યારેક અરિજિતની જેમ બ્રેક લેવાનો વિચાર આવે છે : શ્રેયા ગાયક અરિજિત સિંઘે…

શાહરુખની આ ફિલ્મ ઉંમરને અનુરૂપ એક પરિપક્વ પ્રેમકથા હશે ‘કિંગ’ પછી શાહરૂખ ફરી એક વખત મોટા બજેટની રોમેન્ટિક ડ્રામા ફિલ્મ કરવાના મૂડમાં સતત એક્શન ફિલ્મો આપ્યા…