Browsing: Entertainment News

અભિનેત્રીએ પોતે મુલાકાતમાં વાતનો ખુલાસો કર્યો‘રાજા હિન્દુસ્તાની’ માટે કરિશ્મા નહીં, ઐશ્વર્યા પહેલી પસંદગી હતી“રાજા હિન્દુસ્તાની” માં આમિર ખાન અને કરિશ્મા કપૂરને મુખ્ય ભૂમિકામાં લેવામાં આવ્યા હતાઆમિર…

એક્ટરે મેસેજ મોકલ્યાની કબૂલાત કરીમહિલાઓને મેસેજ કરી ફસાયા બંગાળી એક્ટર રિજુ બિસ્વાસરિજુ પર આ આરોપો ત્યારે સામે આવ્યા જ્યારે એક મહિલાએ બિસ્વાસ તરફથી આવેલા ડાયરેક્ટ મેસેજનો…

વિજય દેવરકોંડા વિશે સવાલ પૂછાતા રશ્મિકા શરમાઈ ગઈરશ્મિકા મંદાનાએ પહેલી વખત એન્ગેજમેન્ટ રીંગ જાહેર કરીરશ્મિકા મંદાના જગપતિ બાબુના શો જયમ્મુ નિશ્ચયમ્મુ રા પર પોતાની આવનારી ફિલ્મ…

વીડિયો જાેઈ ચાહકો થયા ભાવુકનેશનલ ટીવી પર સ્વર્ગસ્થ સિદ્ધાર્થને યાદ કરી રડી પડી શહનાઝ ગીલશહેનાઝ તાજેતરમાં ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ પર તેની પંજાબી ફિલ્મ “ઇક્ક કુડી” ના…

અજય શરૂઆતમાં વોડકા અને કોફી પીતો હતોઅજય દેવગણનો ખુલાસો, ૧૪ વર્ષની ઉંમરે જ તેને દારૂનું વ્યસન હતુંથોડા દિવસો પૂર્વે બોબી દેઓલે ખુલાસો કર્યો કે તેણે દારૂ…

તસવીરો વાયરલ થતા લોકોને તે ફરી યાદ આવ્યોહીટ ફિલ્મો આપી ચૂકેલો સ્ટાર હવે વિદેશમાં કપડા વેચે છેપહેલી જ ફિલ્મ હજારો ખ્વાઈશે ઐસી માટે બેસ્ટ એક્ટર એવોર્ડ…

લક્ષ્મણ ઉત્તેકર દિગ્દર્શન કરશેશ્રદ્ધા કપૂર મહારાષ્ટ્રનાં લાવણી નૃત્યાંગના વિઠાબાઈની બાયોપિકમાંફિલ્મને ઈથા ટાઈટલ અપાયું, શૂટિંગ શરૂ થઈ ગયું પણ રીલિઝ નું કોઈ પ્લાનિંગ જાહેર નહિશ્રદ્ધા કપૂર દિગ્દર્શક…

આલ્ફા યશરાજના સ્પાય યુનિવર્સની સાતમી ફિલ્મ.આલિયા ભટ્ટ અને શર્વરીની ‘આલ્ફા’ ક્રિસમસ પર આવશેયશરાજ સ્પાય યુનિવર્સની ફિલ્મ ‘વૉર ૨’માં છેલ્લે ‘આલ્ફા’નું ટીઝર પણ બતાવાયું હતું, ત્યારથી આ…

પહેલાં આ ફિલ્મ ૨ ઓક્ટોબરે રિલીઝ થવાની હતીધર્મેન્દ્ર અને અગત્સ્ય નંદાની ‘ઇક્કિસ’ ૨૫ ડિસેમ્બરે રિલીઝ થશેદેશના સૌથી યુવા પરમવીર ચક્ર પ્રાપ્ત કરનાર લેફ્ટનન્ટ અરુણ ખેતરપાલ પર…

ફિલ્મ ૧૪ ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ રિલીઝ કરવાની પણ ઘોષણા કરી કાર્તિક આર્યને આગામી ફિલ્મ ‘નાગજિલા ’નું શૂટિંગ શરૂ કર્યું અભિનેતા એ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક…