Browsing: Gujarat News

દરિયાકાંઠો ફરી એકવાર સ્મગલરો માટે ‘હોટસ્પોટ’ બન્યો દ્વારકાના દરિયામાં ૫ કરોડની વિદેશી સિગારેટ સાથે અલ મુખ્તાર બોટ ઝડપાઈ આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ગુજરાતના…

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનમાં કાર્યપાલક ઈજનેર તરીકે ફરજ બજાવતા વિપુલ ગણેશવાલા અને તેમના સેટીંગબાજ પત્રકાર પરવાના વિરુધ્ધ એસીબી માં ફરિયાદ દાખલ થતાં…

આજે ભાવનગરના જવાહર મેદાન ખાતે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી તેમજ પંજાબની આમ આદમી પાર્ટી સરકારના મુખ્યમંત્રી ભગવંત માન સાહેબ…

આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ સંગઠન પ્રદેશ અધ્યક્ષ પ્રવિણ રામ, પ્રદેશ મહામંત્રી સાગર રબારી અને પ્રદેશ ફ્રન્ટલ મહામંત્રી સામત ગઢવીએ પત્રકાર પરિષદ દ્વારા મીડિયાને સંબોધિત કર્યા હતા.…

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક વીડિયોના માધ્યમથી ખૂબ જ ગંભીર મુદ્દા પર પોતાનો વિચાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આજના ન્યુઝ પેપરમાં…

તૈયારીઓ કોમનવેલ્થ ગેમ્સની, નજર ઓલિમ્પિકની યજમાની પર ગુજરાત સરકારે માત્ર એક વર્ષમાં રમત-ગમત માટેના બજેટમાં આશરે 100 ટકાનો જ્યારે 2023-24ના નાણાંકીય વર્ષની સરખામણીએ 253 ટકાના વધારો…

અંબાજી ખાતે ગબ્બર પર્વત પરની રોપ-વેની મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવાની હોવાથી સેવા બંધ રહેશે.સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે જતા લોકો માટે અગત્યના સમાચાર સામે આવ્યા છે. જેમાં…

વિશ્વ માતૃભાષા દિવસએક જ પાલિકા પણ છ ભાષામાં વિના મુલ્યે પ્રાથમિક શિક્ષણ.માતૃભાષામાં પ્રાથમિક શિક્ષણ વિના મુલ્યે અનેક સુવિધાઓ સાથે અંદાજે બે લાખ જેટલા વિદ્યાર્થીઓને પુરુ પાડે…

૧૬ નવી સરકારી કોલેજાે બનશે.ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની ૩૦૦૦ જેટલી બેઠકો વધશે.૧૬ નવી કોલેજાેમાંથી ૮ કોલેજાે આદિજાતિ વિસ્તારોમાં અને ૮ કોલેજાે બિન-આદિજાતિ વિસ્તારોમાં શરૂ કરવામાં આવશે.ગુજરાત…

જિલ્લાના કલેકટરને સત્તા અપાઈ.બેન્કો, સરકારી સંસ્થાઓએ યોગ્ય સ્ટેમ્પ ડ્યૂટી ભરી નહીં હોય તો ૧૦ હજારનો દંડ.સુપરિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પસ અને નોંધણી સર નિરીક્ષકની કચેરી દ્વારા મહેસૂલ વિભાગના…