Browsing: Delhi

જસ્ટિસ સૂર્યકાંત ૫૩મા સીજેઆઇ બન્યા બે કલાકમાં જ ૧૭ કેસ સાંભળ્યા.શપથ બાદ સીજેઆઇ સૂર્યકાંત પીએમ મોદીને મળ્યા, સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ધનખડ હાજર રહ્યા.સોમવારે દેશના ૫૩માં…

આ કંપનીએ ખેલાડીને નાણાં પરત કર્યા ન હતા.ED એ બે ગેમિંગ કંપનીઓની રૂ.૫૨૩ કરોડની સંપત્તિ ફ્રીઝ કરી.ભારત સરકારે તાજેતરમાં જ અસલ પૈસાથી રમાતા ઓનલાઇન જુગારને પ્રતિબંધિત…

પોલીસ પર હુમલો કરાયો.દિલ્હીમાં ઈન્ડિયા ગેટ સામે પ્રદૂષણ મુદ્દે દેખાવ, માઓવાદીના સમર્થનમાં નારેબાજી.દિલ્હીની અત્યંત ખરાબ હવા ગુણવત્તાને દૂર કરવા માટે કાર્યવાહી કરવાની માંગ સાથે વિરોધ કરનારાઓ…

ફક્ત ક્લિન ફ્યૂલ પર ચલાવવાની મંજૂરી NCRમાં પેટ્રોલ-ડીઝલની ગાડીઓથી નહીં કરી શકાય સામાનની ડિલિવરી ડિલિવરી કંપનીના પેટ્રોલ-ડીઝલ વાળી બાઈક, સ્કૂટર, ઓટો સહિતના વાહનોનો ઉપગોય કરવાની અનુમતિ…

સેલ્સ મેનેજર જ નીકળ્યો માસ્ટર માઈન્ડ NCB મળી સફળતા: દિલ્હીમાંથી ઝડપી પાડ્યું ૨૬૨ કરોડનું ડ્રગ્સ સાથે જ NCB ૨ આરોપીઓની ધરપકડ કરી છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો…

NIA પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા ડોકટર શાહિન તબીબોનું બ્રેઈન વોશ કરતી હતી ડો. શાહીન ડોક્ટરોનું બ્રેઈન વોશ કરતી હતી, જેથી તેમને આતંકવાદી પ્રવૃત્તિઓ માટે તૈયાર કરી શકાય…

૫૦% કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમની સલાહ વાયુ પ્રદૂષણે દિલ્હીની દશા બગાડી, AQI 400 પાર દિલ્હીમાં હાલમાં GRAP-3 પ્રતિબંધો લાગુ છે. ભારતમાં શિયાળાની શરૂઆત થતાં જ રાજધાની…

દિલ્હી બ્લાસ્ટ કેસમાં થયો મોટો ખુલાસો આતંકી મુઝમ્મિલે ૬.૫ લાખ રૂપિયામાં AK-47 ખરીદી હતી આતંકી ડો. ઉમર અને મુઝમ્મિલ અફઘાનિસ્તાન, તુર્કી અને પાકિસ્તાન સ્થિત વિવિધ હેન્ડલર્સ…

અલ-ફલાહ યુનિ.નો સ્થાપક વિદેશ ભાગવાનો હતો.આતંકવાદીઓના અડ્ડા અલ-ફલાહ યુનિ.ની રૂ. ૪૫૦ કરોડની હેરાફેરીયુનિ.એ વિદ્યાર્થીઓ પાસેથી ખોટી રીતે કરોડો રૂપિયા પડાવી સ્થાપક સિદ્દીકીના પરિવારને ટ્રાન્સફર કર્યા હતા.દિલ્હી…

ભારતની ટોચની ૧૦ સંસ્થામાં છ આઈઆઈટીનો સમાવેશ થયોરેન્કિંગ ૨૦૨૬ : ભારતમાં IIT દિલ્હી મોખરાની શૈક્ષણિક સંસ્થાવિશ્વની ટોપ ૨૦૦ યુનિવર્સિટીમાં ભારતની એકપણ નહીં, IIT દિલ્હીનો ૨૦૫મો ક્રમ:…