Browsing: National News

કોર્ટ સુનાવણી માટે તૈયાર Gen-Z ને ‘ગટર જનરેશન’ કહીને ફસાયા સાંસદ કંગના રણૌત કંગના રણૌતે દેશના ભવિષ્ય એવા વિદ્યાર્થીઓનું ભારે અપમાન કર્યું છે અને તેમના માતા-પિતા…

ભારે ભીડને ધ્યાનમાં રાખીને કડક સુરક્ષા હરિદ્વારમાં કાંવડનો તૂટ્યો રેકોર્ડ, ૪.૪૩ કરોડ કાંવડિયાઓએ ગંગાજળ લીધુ શ્રાવણ શિવરાત્રિ પર શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ, હરિદ્વારના દક્ષેશ્વર મહાદેવ…

સ્પાઇસજેટ અને ઇન્ડિગોએ જાહેર કરી એડવાઇઝરી મુંબઈમાં ભારે વરસાદને કારણે ફ્લાઇટ્સ પ્રભાવિત થવાની શક્યતા આ વિમાનો લાંબા સમયથી સેવામાં કાર્યરત નહોતા અને તેની નોંધણી રદ થવાથી…

મેડિકલ વેસ્ટના નિયમોના ભંગ બદલ ૧૭ રાજ્યો, સંઘ પ્રદેશોને ચીમકી મેડિકલ વેસ્ટને ઊંડા ખાડામાં દાટીને નિકાલ કરવાની પ્રક્રિયામાં નિયમોનું ઉલ્લંઘન નિયમભંગ કરનારા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના…

રોકાણના દાવાઓનું ખંડન અને સત્યની જીત અમેરિકામાં ગૌતમ અદાણી અને સાગર અદાણી સામેના લાંચ અને છેતરપિંડીના તમામ કેસ રદ પડકારજનક સમયમાં સત્ય, નિષ્પક્ષતા અને કાયદાના શાસનમાં…

E20 અંગે સિંગરે સવાલ ઊઠાવ્યા ‘હું તો રૂ.૫૦૦નું પણ ભરાવી લઈશ પણ સામાન્ય લોકોનું શું’ આ પહેલાં ૨૩ જુલાઈએ પણ રેશમ સિંહે એક વીડિયો શેર કરીને…

૨૮ કરોડ લોકોએ લોન લીધી; ગોલ્ડ લોનમાં ૬૦૦ ટકાનો ઉછાળો.ભારતીયો પર સરેરાશ પોણા પાંચ લાખ રૂપિયાનું દેવું.એક સમયે બચત પર ર્નિભર રહેતો ભારતીય મધ્યમ વર્ગ હવે…

રક્ષા મંત્રાલયનો ઐતિહાસિક ર્નિણય.પહેલીવાર ૧૫મી ઓગસ્ટે લાલ કિલ્લાની પ્રાચીરથી ગૂંજશે વંદે માતરમ.રક્ષા મંત્રાલયના આ ઐતિહાસિક ર્નિણય હેઠળ સ્વતંત્રતા દિવસના સમારોહમાં રાષ્ટ્રીય ગીતને વિશેષ સ્થાન અપાશે.દેશ આ…

(નીડર, નિષ્પક્ષ તટસ્થ છગનલાલ મેવાડા) સુરત. હૈદરાબાદની નેશનલ એકેડેમી ઓફ લીગલ સ્ટડીઝ એન્ડ રિસર્ચ (NALSAR) યુનિવર્સિટીના ૨૦૨૬ ના દીક્ષાંત સમારોહમાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્યકાંતને મુખ્ય…

(નીડર,નિષ્પક્ષ તટસ્થ છગનલાલ મેવાડા) સુરત ભારત યુવાનોનો દેશ છે જો આ યુવાનોને સતત એવો અનુભવ થશે કે સરકાર તેમની (વિદ્યાર્થીઓની) વાત સાંભળતી નથી. તો લોકશાહી પ્રત્યેનો…