Browsing: Uncategorized

આજે નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખોપી ખાતે જનકલ્યાણ શિબિર તથા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પ્રજાના વિવિધ પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો…

બિગ બેંગ પછી ૨૮૦ મિલિયન વર્ષમાં બની હતી.નાસાના જેમ્સ વેબ ટેલિસ્કોપે બ્રહ્માંડના શરૂઆતના સમયમાં બનેલી ગેલેક્સી શોધી.સ્ર્સ્-ઢ૧૪ અન્ય કરતા ૧૦૦ ગણી વધુ તેજસ્વી, તેમાં નાઈટ્રોજનનું પ્રમાણ…

સોનાનો વાયદો રૂ.1.64 લાખ, ગોલ્ડ-ટેન રૂ.1.70 લાખ, ચાંદીનો વાયદો રૂ.3.83 લાખ અને ચાંદી-મિની રૂ.3.87 લાખને સ્પર્શ્યો ક્રૂડ તેલના વાયદામાં રૂ.52ની વૃદ્ધિઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.88522.86 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં…

કેબિનેટની બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીનું નિવેદન.ગુજરાતનું પ્રથમ સ્લમ ફ્રી સિટી સુરત બનશે.મુખ્યમંત્રીએ રાજ્યના એવા તમામ નાગરિકો જેમને માથે છત નથી, તેમને ઘર પૂરા પાડવાના…

થોડા દિવસો પહેલાં પિતાનો અકસ્માત થયો હતો.મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના યુવા એક્ટરની ફાંસો ખાઈ આત્મહત્યા.અખિલ વિશ્વનાથ સનલ કુમાર શશિધરનની ફિલ્મ “ચોલા” માં જાેવા મળ્યો હતો, જેને ૨૦૧૯…

આણંદના નાપામાં બોલાવી બેભાન કરી રૂપિયા લઈ ઠગ ટોળકી ફરાર.સસ્તા સોનાના નામે ગાંધીનગરના વેપારી સાથે રૂ.૨.૧૦ કરોડની ઠગાઈ.વેપારીને બેભાન કરી ઠગ ટોળકી ફરાર થઈ જતાં બોરસદ…

સોશિયલ મીડિયા પોસ્ટથી વહેતી થઈ અટકળો.હું થાકી ગયો છું: બમન ઈરાનીનો બોલીવૂડમાંથી મોહભંગ થયો?.૨ ડિસેમ્બરના રોજ બમન ઈરાનીનો જન્મદિવસ હતો. આ દિવસે તેમની આગામી ફિલ્મનું પોસ્ટર…

દ્વારકા નગરપાલિકાના ચીફ ઓફિસર પાસે હાઈકોર્ટે જવાબ માગ્યા.દ્વારકામાં ૨૦૦૦ રખડતા આખલાના ત્રાસ અંગે હાઈકોર્ટમાં PIL દાખલ.અરજદારે કોર્ટ સમક્ષ આખલાના હુમલામાં અનેક લોકોનાં મૃત્યુ નિપજ્યાની વિગતો રજૂ…