Browsing: Uncategorized

ઇકોનોમી ક્લાસ ડોમેસ્ટિક નોન-સ્ટોપ ફ્લાઇટ્સ પર ૪ ડિસેમ્બરથી એક નિશ્ચિત ભાડા મર્યાદા લાગુ કરવામાં આવી.દેશભરમાં ઇન્ડિગોની અસંખ્ય ફ્લાઇટ્સ રદ થવાથી મુસાફરીમાં ભારે વિક્ષેપ પડ્યો છે. આ…

એરલાઈન્સ પર ગંભીર આરોપ.ઈન્ડિગોનું સંકટ અચાનક નથી આવ્યું, પરંતુ ગણતરીપૂર્વક ઘડાયેલું કાવતરું!.ઈન્ડિગો પર આરોપ છે કે કંપનીએ જાણી જાેઈને એની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને સાચવી લીધી અને ઘરેલુ…

સુભાષ બ્રિજના નીચેના ભાગે ઈન્સ્પેક્શન કરાતાં મસમોટી તિરાડ અને ખસી ગયેલો સ્પાન જાેવા મળ્યો અમદાવાદ શહેરના સૌથી વ્યસ્ત અને અને જૂના અમદાવાદમાં જવા માટેના પ્રવેશ દ્વાર…

અડાલજથી ઝુંડાલ સુધીના માર્ગને પહોળો કરવાની નવીનિકરણ કામગીરી દરમિયાન ઉખડી ગયેલી કાંકરીથી ટુવ્હીલર ચાલકો સ્લીપ થવાના બનાવ બન્યા નવા બનેલા રોડ પર કાંકરી ઉખડી, વાહનો સ્લીપ…

પાકિસ્તાનના લશ્કરી માળખામાં મોટા પાયે ફેરફાર કરીને, શાહબાઝ શરીફ સરકારે ફિલ્ડ માર્શલ અસીમ મુનીરને દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ ફોર્સિસ (ઝ્રડ્ઢહ્લ) તરીકે પાંચ વર્ષના કાર્યકાળ માટે…

સમીપ કોમ્પ્લેક્ષમાં લાગેલી આગના પગલે ફાયર વિભાગ એક્શનમાં આવી, બે ટીમો બનાવી ચેકિંગ હાથ ધરાયું ૨ હોસ્પિટલ-૩ કોમ્પ્લેક્ષને નોટિસ ફટકારી ૧૦ દિવસમાં ખામી દૂર કરવા સૂચન.ગઈકાલના…

ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા.અમેરિકામાં ફરી ગોળીબારની ઘટના થઈ છે. કેલિફોર્નિયાના સ્ટોકટન વિસ્તારમાં થયેલા ગોળીબારમાં ચાર લોકોએ જીવ ગુમાવ્યો છે જ્યારે ૧૦ ઈજાગ્રસ્ત છે. એક…

ધડાધડ નોટિસો ફટકારાઈ.પોતાના ક્રેડિટ કાર્ડથી બીજાના પેમેન્ટ કરતા લોકો સામે IT ની તવાઈ.અન્યો માટે પેમેન્ટ કરનારની વાસ્તવિક આવક કરતાં ક્રેડિટ કાર્ડનો ખર્ચ વધી જાય તો તેને…

હું ઐશ્વર્યા રાયને ઇસ્લામીક બનાવી તેની સાથે લગ્ન કરીશ.મૌલવીના આવા બેહુદા નિવેદનના પગલે ફેન્સનો રોષ આસમાને પહોચી ગયો છે. આનાથી મોટો વિવાદ પણ થઈ શકે છે.પાકિસ્તાની…

ફિલ્મો અને ફિલ્મી પત્રકારત્વ એક સિક્કાની બે બાજુ.ફિલ્મી પત્રકાર દેવયાની ચૌબલને ધર્મેન્દ્રએ લાફો માર્યો હતો.દેવયાની ચૌબલે ધર્મેન્દ્રનાઅંગત જીવન, ખાસ કરીને હેમા માલિની સાથેના તેમના સંબંધોવિશે અત્યંત…