
Trending
- આયુષ્માન ખુરાના પરંપરાગત સિનેમાથી અલગ અને કન્ટેન્ટ આધારિત ફિલ્મો પસંદ કરવા માટે જાણીતા છે.
- સૂર્યકુમાર યાદવ સૈયદ મુશ્તાક અલી અને વિજય હજારે ટ્રોફીમાં મુંબઈ ટીમનું નેતૃત્વ કરશે.
- ભારતીય મૂળના નિત્યા રમણ લોસ એન્જલસના પ્રથમ એશિયન મેયર બન્યા.
- દિગ્વિજય સિંહે સનાતન અને હિન્દુત્વને અલગ ગણાવ્યા; હિન્દુત્વથી દૂર રહેવા સલાહ આપી.
- અયોધ્યા, કાશી, મથુરાના મંદિરો અને દિલજીતના શોમાં બોમ્બ ધમકી મળતા એજન્સીઓ હાઈ એલર્ટ પર.
- અમદાવાદમાં છરીની અણીએ મુસાફરોને લૂંટતી ગેંગના ૩ સાગરીતો ઝડપાયા, ₹૧.૧૯ લાખનો મુદ્દામાલ કબજે.
- દક્ષિણ કોરિયા હોર્મુઝ સ્ટ્રેટની સુરક્ષા માટે પેટ્રોલિંગ એરક્રાફ્ટ અને EOD ટીમ તૈનાત કરશે.
- હોંગકોંગના લોકશાહી સમર્થક કાર્યકર જોશુઆ વોંગને વિદેશી સાંઠગાંઠના આરોપમાં ૧૦ વર્ષની જેલ.


