Browsing: World News

બેલેરિનાથી લઈને બિલ્યોનેર સુધીની સફર૨૯ વર્ષીય લુઆના લોપેઝ લારા વિશ્વની સૌથી નાની ઉંમરની અબજાેપતિ બનીઅમેરિકાની પ્રિડિક્શન માર્કેટ સ્ટાર્ટઅપ કલ્શીની કો-ફાઉન્ડરનું વેલ્યુએશન ૧૧ અબજ ડોલરને પાર પહોંચ્યુંબ્રાઝિલમાં…

ફિલ્ડ હોસ્પિટલ બનાવી ૧૨૫૦ ઈજાગ્રસ્તોની સારવાર કરી.વિનાશક વાવાઝોડા દિતવાહથી પ્રભાવિત થયેલા શ્રીલંકામાં ભારતીય સેના માનવીય સહાય પૂરી પાડી રહી છે.વિનાશક વાવાઝોડા દિતવાહથી પ્રભાવિત થયેલા શ્રીલંકામાં ભારતીય…

વિનફ્યુચર સ્પેશ્યલ પ્રાઇઝ ૨૦૨૫ અપાયું.હાઇબ્રિડ ક્રોપ્સમાં જબરદસ્ત સિદ્ધિ બદલ ભારતીય વૈજ્ઞાનિક સન્માનિત.હાઇબ્રિડ ચોખા અને અન્ય પાક એવા બીજનું ઉત્પાદન કરી શકશે જે તેમના હાઇબ્રિડ લક્ષણોને ભાવિ…

યુક્રેનિયન રાજ્ય રેલ્વે કંપની ઉક્રઝાલિઝ્નિત્સિયાએ જણાવ્યું હતું કે, રશિયન દળો દ્વારા કરવામાં આવેલા એક મોટા હુમલામાં, કિવ નજીકના રેલ્વે હબ પર મોટા પાયે રશિયન ડ્રોન અને…

પતંજલિ યોગપીઠ અને રશિયન સરકાર વચ્ચે સુખાકારી, યોગ અને સાંસ્કૃતિક સંબંધોને પ્રોત્સાહન આપવા માટે સ્ર્ેં પર હસ્તાક્ષર થયા. એક ઐતિહાસિક ઘટનાક્રમમાં, પતંજલિ ગ્રુપ અને રશિયા સરકાર…

ભારતની સૌથી નાની ટેરોટ કાર્ડ રીડર બની “સોશિયલ મીડિયા અને મોબાઈલના વધુ પડતા ઉપયોગથી દુર રહો” : ઈશ્વરી શાહ ભરૂચની ૧૭ વર્ષીય ઈશ્વરી ગોપાલ શાહે ભારતની…

ચીને એક અનોખો મોબાઇલ ફોન વિકસાવ્યો છે જે સંપૂર્ણપણે AI થી સજ્જ છે . આ ફોનને ફક્ત આદેશો આપવાની જરૂર છે અને તે બધા કાર્યો જાતે…

અમેરિકાના ૪૪ સંસદસભ્યોએ વિદેશમંત્રી માર્કો રૂબિયોને એક લેખિત પત્ર લખી.પાકિસ્તાનના આર્મી ચીફ અને PM ઉપર પ્રતિબંધ મૂકવાની માંગ કરી.આ સાંસદોનો આરોપ છે કે પાકિસ્તાનમાં લશ્કર તમામ…

૨૦૨૫માં ટ્રમ્પ સત્તા પર આવ્યા પછી ૩,૨૫૮ લોકોને ભારત પરત મોકલાયા.અમેરિકાએ ૨૦૦૯થી અત્યાર સુધીમાં ૧૮,૮૨૨ ભારતીયોનો દેશનિકાલ કર્યા.પહેલી જાન્યુઆરી ૨૦૨૫ના રોજ ૧૫૩ દેશોમાં અભ્યાસ કરતાં ભારતીય…

આજીવન યુનિફોર્મમાં, ધરપકડથી મુક્તિ.પાકિસ્તાને આસિમ મુનીરને દેશના પ્રથમ CDF બનાવ્યા.આસિમ મુનીરને નવેમ્બર, ૨૦૨૨માં સીઓએએસ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, જે સમયે તેમનો કાર્યકાળ ત્રણ વર્ષનો હતા.પાકિસ્તાનના…