
બોલ્ડ લૂક જાેઈને ફેન્સ થયા પાણી-પાણી.ગૌરવ ખન્નાની પત્ની આકાંક્ષાએ સોશિયલ મીડિયા પર બાથરૂમ સેલ્ફી શેર કરી.એક્ટર ગૌરવ ખન્નાએ પહેલાં માસ્ટર શેફ અને હવે રિયાલિટી ટીવી શો બિગ બોસ-૧૭ની ટ્રોફી પોતાના નામે કરી છે.ગૌરવ ખન્નાની પત્ની આકાંક્ષાએ સોશિયલ મીડિયા પર બાથરૂમ સેલ્ફી શેર કરી, બોલ્ડ લૂક જાેઈને ફેન્સ થયા પાણી-પાણી…ટચૂકડાં પડદે અનુજ કાપડિયાનો રોલ કરનાર અને બિગ બોસ-૧૭ના વિજેતા ગૌરવ ખન્નાની પત્ની આકાંક્ષા ચમોલા સોશિયલ મીડિયા ખૂબ જ એક્ટિવ રહે છે. આકાંક્ષા સોશિયલ મીડિયા પર અવારનવાર પોતાનો ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. હાલમાં જ આકાંક્ષાએ બાથરૂમ અને બેડરૂમ શેર કરીને સોશિયલ મીડિયાનો પારો વધારો દીધો હતો. આ ફોટોમાં આકાંક્ષાનો બોલ્ડ બિન્ધાસ્ત લૂક જાેઈને ફેન્સ તો એકદમ પાણી પાણી થઈ ગયા છે. ચાલો જાેઈએ એવું તે શું છે આકાંક્ષાના ફોટોમાંપએક્ટર ગૌરવ ખન્નાએ પહેલાં માસ્ટર શેફ અને હવે રિયાલિટી ટીવી શો બિગ બોસ-૧૭ની ટ્રોફી પોતાના નામે કરી છે. ગૌરવ ખન્નાની પત્ની આકાંક્ષા ચમોલા પણ એક્ટ્રેસ છે અને તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. હાલમાં જ આકાંક્ષાએ પોતાના ઓફિશિયલ એકાઉન્ટ પરથી બેડરૂમ અને બાથરૂમ સેલ્ફી અપલોડ કરી છે. આકાંક્ષાના આ ફોટોએ ઈન્ટરનેટ પર તહેલકો મચાવી દીધો છે.
સોશિયલ મીડિયા પર આકાંક્ષાના આ ફોટો ધૂમ વાઈરલ થઈ રહ્યા છે. જાેકે, આ કંઈ પહેલી વખત નથી કે આકાંક્ષાએ આટલા ગ્લેમરસ અને હોટ ફોટો શેર કર્યા હોય. આ પહેલાં પણ તે અનેક વખત આવું કરી ચૂકી છે.આકાંક્ષાએ પોતાના ફોટો એકાઉન્ટ પર શેર કરતાં કેપ્શનમાં લખ્યું હતું કે ફરી પાછી એ જ સેલ્ફ ઓબ્સેશનવાળી સમસ્યાપ આકાંક્ષાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ આવા જ હોટ, સિઝલિંગ અને રીવિલિંગ ફોટોઝથી ભર્યું પડ્યું છે. જાેકે, ઘણી વખત આકાંક્ષાને આને કારણે ટ્રોલિંગનો સામનો પણ કરવો પડે છે.આકાંક્ષાને ટ્રોલ્સથી કોઈ ખાસ્સો ફેર પડતો હોય એવું લાગતું નથી, કારણ કે તે ક્યારેય તેમને જવાબ આપવાનું પસંદ નથી કરતી. અહીંયા તમારી જાણ માટે કે સોશિયલ મીડિયા પર આકાંક્ષાના 811K ફોલોવર્સ છે. તેણે પોતાના કરિયર દરમિયાન સ્વરાગિની અને ભૂતુ જેવી ટીવી સિરીયલમાં કામ કર્યું છે.આકાંક્ષા ચમોલા બિગ બોસ -૧૭માં ફેમિલી વીકમાં પણ પતિ ગૌરવ ખન્નાને મળવા માટે ઘરમાં આવી હતી અને આ સમયે તેણે ગૌરવ ખન્નાને લઈને ઘણા બધા ખુલાસા કર્યા હતા. એટલું જ નહીં આ શોમાં ગૌરવ ખન્નાએ પણ આ શોમાં પોતાને બાળકો ખૂબ જ ગમે છે, પણ આકાંક્ષાને ફેમિલી પ્લાનિંગ નથી કરવું એ બાબતે ખુલીને વાત કરી છે. અહીંયા તમારી જાણ માટે કે ગૌરવ ખન્ના અને આકાંક્ષા ચમોલાના લવ મેરેજ છે.




