
રાજ અર્જુને સારાના જન્મથી જીવનમાં આવેલા પરિવર્તન વિશે વાત કરી.સારા અર્જુન સાચો ‘ધુરંધર’ તેના પિતાને માને છે.“ધુરંધર ૨” ની અભિનેત્રી સારા અર્જુને દક્ષિણ ભારતીય ફિલ્મોથી અભિનય કારકિર્દી શરૂ કરી હતી અને હવે તે ખૂબ જ ચર્ચામાં છે.“ધુરંધર ૨” ની અભિનેત્રી સારા અર્જુને દક્ષિણ ભારતીય ફિલ્મોથી અભિનય કારકિર્દી શરૂ કરી હતી અને હવે તે ખૂબ જ ચર્ચામાં છે.“ધુરંધર ૨” ની અભિનેત્રી સારા અર્જુને દક્ષિણ ભારતીય ફિલ્મોથી અભિનય કારકિર્દી શરૂ કરી હતી અને હવે તે ખૂબ જ ચર્ચામાં છે.
રણવીર સિંહ સાથે કામ કરતી વખતે, આ યુવા અભિનેત્રીને ખૂબ ઝડપથી ખ્યાતિ મળી, જે તેના પિતા રાજ અર્જુન માટે ખૂબ જ ખાસ છે, તાજેતરમાં જ તેમના જીવન પર તેમની પુત્રીના પ્રભાવ વિશે ખુલાસો કર્યાે હતો.ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સારા અર્જુનની વધતી જતી ખ્યાતિએ તેના પિતાને ભાવુક કરી દીધા છે, અને તેમની પર્સનલ અને પ્રોફેશનલ સફરને આગળ વધારવા માટે શ્રેય આપ્યો છે. રાજ અર્જુને સારાના જન્મથી તેમના જીવનમાં આવેલા પરિવર્તન વિશે વાત કરી.તેમણે કહ્યું, ૨૦૦૫ માં, મારા જીવનમાં એક નવી ખુશી આવી. મેં સાંભળ્યું હતું કે દીકરીઓ એક આશીર્વાદ છે, અને મને તે આશીર્વાદને જીવવાની તક મળી.તેણે મારી ખૂબ સંભાળ રાખી અને પોતાનું નસીબ મારા પક્ષમાં ફેરવી દીધું, અને મને “સિક્રેટ સુપરસ્ટાર”માં રોલ મળ્યો.




