
પોતાના ઘરમાં ચલાવતો હોવાની માહિતી મળી હતી જેથી કરીને ઉપરોક્ત સ્થળે જઈને તપાસ કરતા દૈનિક રમણભાઈ કાપડિયા મળી આવ્યો હતો.ડભોઇ રોડ હનુમાન ટેકરી રહેતો દૈનિક કાપડિયા પોતાના ઘરમાં ચલાવતો હોવાની માહિતી મળી હતી જેથી કરીને ઉપરોક્ત સ્થળે જઈને તપાસ કરતા દૈનિક રમણભાઈ કાપડિયા મળી આવ્યો હતો.
ઘરમાં જુગાર રમતા (૧) રાજ યોગેશભાઈ શાહ (રહે. અંબિકા નીકેતન ફેટ માંજલપુર સ્મશાન પાસે), (૨) રામ પરશુરામભાઈ જગતાપ ( રહે. કુંભારવાડા નવાપુરા), (૩) રાજેશ દિલીપભાઈ વસાવા (રહે. જય ગણેશ સોસાયટી ગોરવા), (૪) મુકેશ હરેશભાઈ ચૌહાણ તથા (૫) વિનોદ કનુભાઈ વસાવા (બંને રહે બળીયાદેવ મંદિર પાસે કુંભારવાડા નવાપુરા) પકડાઈ ગયા હતા. પોલીસે રોકડા ૩૦,૧૫૦ છો મોબાઈલ બે વ્હીકલ મળી કુલ ૧.૮૦ લાખનો મુદ્દા માલ કબજે લીધો છે
જુગારધામ ચલાવતો સંચાલક દૈનિક કાપડિયા તથા જુગાર રમવા આવેલા રાજ શાહ અને રાજેશ વસાવા એ દારૂનો નશો કર્યો હોવાનું જણાય આવતા પોલીસે તેઓની સામે અલગથી પ્રોહિબીશનનો ગુનો પણ દાખલ કર્યો છે.




