હાલમાં જ આમ આદમી પાર્ટીમાં સામેલ થયેલા અવધ ઓઝાએ અરવિંદ કેજરીવાલને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, ‘અરવિંદ કેજરીવાલ ચોક્કસપણે ભગવાન છે, તેઓ કૃષ્ણના અવતાર છે. જ્યારે પણ કોઈ વ્યક્તિ સમાજમાં પરિવર્તન લાવવાનો પ્રયાસ કરે છે, ખાસ કરીને જ્યારે તેઓ ગરીબો માટે મસીહા બનવાનો પ્રયાસ કરે છે, ત્યારે સમાજની ‘કંસ’ (દુષ્ટ શક્તિઓ) તેમની પાછળ જાય છે.’
Delhi: Aam Aadmi Party's candidate Avadh Ojha says, "Arvind Kejriwal is certainly like a god. I have always said that he is the incarnation of Krishna. Whenever someone tries to bring change in society, especially when they try to become a messiah for the poor, the societal… pic.twitter.com/3pD5oaJkv5
— IANS (@ians_india) December 24, 2024