ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં વિશ્વની 8 શ્રેષ્ઠ ટીમો એકબીજા સામે ટકરાશે. આ ICC ટુર્નામેન્ટ 19 ફેબ્રુઆરીથી શરૂ થશે અને ફાઇનલ 9 માર્ચે રમાશે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં કુલ 15 મેચ રમાશે, ભારતીય ટીમ સિવાય બાકીના બધા દેશો પોતાની મેચ પાકિસ્તાનમાં રમશે, જ્યારે ટીમ ઈન્ડિયાની મેચો હાઇબ્રિડ મોડેલ હેઠળ દુબઈમાં યોજાશે. બધી 8 ટીમોએ તેમની ટીમોની જાહેરાત કરી દીધી છે. અહીં આપણે ભારત-પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા સહિત બધી ટીમોની ટીમો પર એક નજર નાખીએ.
ચેમ્પિયન્સ ટ્રોફી ગ્રુપ A
ભારતની ટીમ – રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (ઉપ-કેપ્ટન), વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), ઋષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, રવિન્દ્ર જાડેજા.
પાકિસ્તાન ટીમ- મોહમ્મદ રિઝવાન (કેપ્ટન), બાબર આઝમ, ફખર ઝમાન, કામરાન ગુલામ, સઉદ શકીલ, તૈયબ તાહિર, ફહીમ અશરફ, સલમાન અલી આઘા, ખુશદિલ શાહ, અબરાર અહેમદ, હરિસ રૌફ, ઉસ્માન ખાન, મોહમ્મદ હસનૈન, શાહીન શાહ આફ્રિદી અને નસીમ શાહ.
બાંગ્લાદેશ ટીમ- નઝમુલ હુસૈન શાંતો (કેપ્ટન), સૌમ્ય સરકાર, તનજીદ હસન, તૌહીદ હૃદયોય, મુશફિકુર રહીમ, એમડી મહમુદુલ્લાહ, ઝાકિર અલી અનિક, મહેદી હસન મિરાઝ, તસ્કિન અહેમદ, રિશાદ હુસૈન, મુસ્તફિઝુર રહેમાન, નસુમ અહેમદ, તન્ઝીમ હસન સાકિબ, પરવેઝ હુસૈન ઇમોન અને નાહિદ રાણા.
ન્યૂઝીલેન્ડ ટીમ – મિશેલ સેન્ટનર (કેપ્ટન), માઈકલ બ્રેસવેલ, માર્ક ચેપમેન, ડેવોન કોનવે, લોકી ફર્ગ્યુસન, ટોમ લેથમ, ડેરિલ મિશેલ, વિલ ઓ’રોર્ક, મેટ હેનરી, ગ્લેન ફિલિપ્સ, રચિન રવિન્દ્ર, બેન સીઅર્સ, નાથન સ્મિથ, કેન વિલિયમસન અને વિલ યંગ.
ચેમ્પિયન્સ ટ્રોફી ગ્રુપ બી
ઓસ્ટ્રેલિયા ટીમ – પેટ કમિન્સ (કેપ્ટન), એલેક્સ કેરી, નાથન એલિસ, એરોન હાર્ડી, ટ્રેવિસ હેડ, જોશ ઇંગ્લિશ, માર્નસ લાબુશેન, મિશેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક, મેથ્યુ શોર્ટ, માર્કસ સ્ટોઇનિસ, એડમ ઝમ્પા અને જોશ હેઝલવુડ
ઇંગ્લેન્ડ ટીમ – જોસ બટલર (કેપ્ટન), જોફ્રા આર્ચર, ગુસ એટકિન્સન, જેકબ બેથેલ, હેરી બ્રુક, બ્રાઇડન કાર્સ, બેન ડકેટ, લિયામ લિવિંગસ્ટોન, જેમી ઓવરટન, જેમી સ્મિથ, આદિલ રશીદ, જો રૂટ, સાકિબ મહમૂદ, માર્ક વુડ અને ફિલ સોલ્ટ .
અફઘાનિસ્તાન ટીમ – હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), ઇબ્રાહિમ ઝદરાન, રહેમાનુલ્લાહ ગુરબાઝ, સેદીકુલ્લાહ અટલ, ઇકરામ અલીખિલ, રહેમત શાહ, ગુલબદીન નાયબ, અઝમતુલ્લાહ ઉમરઝાઈ, મોહમ્મદ નબી, રાશિદ ખાન, નૂર અહેમદ, એએમ ગઝનફર, ફઝલહક ફારૂકી, ફરીદ મલિક, નવીદ જાદરાન .
સાઉથ આફ્રિકા ટીમ – ટેમ્બા બાવુમા (કેપ્ટન), ટોની ડીજ્યોર્જ, માર્કો જેન્સેન, હેનરિક ક્લાસેન, કેશવ મહારાજ, એઈડન માર્કરામ, ડેવિડ મિલર, વિઆન મુલ્ડર, લુંગી એનગીડી, એનરિક નોરખિયા, કાગીસો રબાડા, રેયાન રિકેલ્ટન, ટાબ્રાસેન ડી રેસેન, ડેવિડ મિલર. અને ટ્રિસ્ટન સ્ટબ્સ.