
Trending
- દિવાળી પર્વ નિમિત્તે ગુજરાત સરકારે ૧૪૩ પાત્રતા ધરાવતા કેદીઓને ૧૫ દિવસના પેરોલ મંજૂર કર્યા.
- NC ના ૨૫ ધારાસભ્યોએ મંત્રીમંડળ બદલવા ઓમર અબ્દુલ્લા સરકારને ૧૫ દિવસનું અલ્ટીમેટમ આપ્યું.
- જાપાનમાં ૭ દિવસમાં બીજીવાર ૬ ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો, જાનમાલના નુકસાનની કોઈ માહિતી નથી.
- ઈશાન કિશને ૨૦૨૬માં ૧૨૨૦ રન બનાવી T20Iમાં એક વર્ષમાં સૌથી વધુ રન કરવાનો રેકોર્ડ બનાવ્યો.
- વર્લ્ડ બેંકના અહેવાલ મુજબ ભારતમાં અત્યંત ગરીબીનો દર ૨૭.૧% થી ઘટીને ૨.૬% થયો.
- वोट चोरी के मुद्दे पर दिल्ली के रामलीला मैदान में इंडिया गठबंधन की ‘वोट बचाओ देश बचाओ’ महारैली आयोजित।
- ચૈતર વસાવાના સમર્થનમાં ‘આદિવાસી ન્યાય યાત્રા’ના ૯મા દિવસે સંતરામપુર ખાતે પત્રકાર પરિષદ યોજાઈ.
- ગોપાલ ઇટાલીયાએ રાજકોટ દારૂ પાર્ટી રેડ મુદ્દે ભાજપ અને પોલીસ પર તોડબાજી અને બદનામીનો આક્ષેપ કર્યો.


