
Trending
- રણવીરની ફિલ્મ માટે આઝાદ મેદાનમાં શૂટિંગ કરવા દેવાતા ક્રિકેટ મેચો રદ થતાં એમસીએનો વિરોધ.
- સોનિયા ગાંધીએ ૧૨ વર્ષમાં દેશને ભારે નુકસાન થયાનું જણાવી ભાજપ સરકાર પર પ્રહાર કર્યા.
- રોહિત શેટ્ટીના ઘર બહાર ફાયરિંગના આરોપી લોરેન્સ ગેંગના હેરી બોક્સરની યુએસમાં અટકાયત.
- દક્ષિણ ભારતમાં ભારે વરસાદની આગાહી, તમિલનાડુ અને કેરળમાં એલર્ટ જારી.
- યુદ્ધ હવે માત્ર સરહદો પર નહીં પણ સોશિયલ મીડિયા અને સાયબર જગતમાં પણ લડાય છે: રાજનાથ સિંહ.
- અમદાવાદમાં ૧૧ મહિનામાં સીઝનલ ફ્લૂના ૧,૮૦૦થી વધુ કેસ નોંધાયા, બે દર્દીઓના મોતની આશંકા.
- ઊંઝાના વેપારીઓ સાથે જીરાના વેપારમાં ₹૧૩.૨૮ કરોડની છેતરપિંડી આચરી રાજકોટના પિતા-પુત્ર સહિત ચાર ફરાર.
- ગાઝામાં એન્જિનિયરે ભંગારમાંથી પવનચક્કી બનાવી વિસ્થાપિતો માટે વીજળી પેદા કરી.


