મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.54886.58 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.9301.64 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.45582.28 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 19735 પોઈન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.943.73 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.6897.32 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.82039ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.82210 અને નીચામાં રૂ.81771ના સ્તરને સ્પર્શી, રૂ.81723ના આગલા બંધ સામે રૂ.277 વધી રૂ.82000ના ભાવ થયા હતા. આ સામે ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી વાયદો 8 ગ્રામદીઠ રૂ.361 વધી રૂ.65899ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી વાયદો 1 ગ્રામદીઠ રૂ.37 વધી રૂ.8112ના ભાવ થયા હતા. સોનું-મિની ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.330 વધી રૂ.81869ના ભાવ થયા હતા.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો કિલોદીઠ રૂ.93800ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.94075 અને નીચામાં રૂ.93323ના સ્તરને સ્પર્શી, રૂ.93446ના આગલા બંધ સામે રૂ.588 વધી રૂ.94034ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે કિલોદીઠ ચાંદી-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.544 વધી રૂ.93848ના ભાવ થયા હતા. જ્યારે ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી વાયદો રૂ.539 વધી રૂ.93834ના સ્તરે પહોંચ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ.782.65 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબુ ફેબ્રુઆરી વાયદો રૂ.4 ઘટી રૂ.828.5ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે જસત ફેબ્રુઆરી વાયદો રૂ.2.55 ઘટી રૂ.264.7ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે એલ્યુમિનિયમ ફેબ્રુઆરી વાયદો રૂ.1.2 ઘટી રૂ.250.9ના ભાવ થયા હતા. જ્યારે સીસું ફેબ્રુઆરી વાયદો 35 પૈસા ઘટી રૂ.179.25ના સ્તરે પહોંચ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ.1586.10 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ ફેબ્રુઆરી વાયદો બેરલદીઠ રૂ.6365ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.6372 અને નીચામાં રૂ.6282ના સ્તરને સ્પર્શી, રૂ.6319ના આગલા બંધ સામે રૂ.36 ઘટી રૂ.6283ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે ક્રૂડ તેલ-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.37 ઘટી રૂ.6285ના ભાવ થયા હતા. આ સામે નેચરલ ગેસ ફેબ્રુઆરી વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.4.1 ઘટી રૂ.265ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે નેચરલ ગેસ-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.3.8 ઘટી રૂ.265.3ના ભાવે બોલાયો હતો.
કૃષિચીજોમાં મેન્થા તેલ ફેબ્રુઆરી વાયદો કિલોદીઠ રૂ.924.2ના ભાવે ખૂલી, રૂ.2.2 વધી રૂ.924.9ના ભાવ થયા હતા. કોટન ખાંડી માર્ચ વાયદો ખાંડીદીઠ રૂ.80 વધી રૂ.53690ના ભાવે બોલાયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.3953.13 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ.2944.18 કરોડના વેપાર થયા હતા. તાંબાના વાયદાઓમાં રૂ.380.52 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ.104.87 કરોડ, સીસુ અને સીસુ-મિનીના વાયદાઓમાં રૂ.13.84 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ.283.42 કરોડનાં કામકાજ થયાં હતાં.
ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ.478.08 કરોડનાં વેપાર થયા હતા. જ્યારે નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ.1108.02 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદાઓમાં રૂ.2.39 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદાઓમાં રૂ.2.91 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 17145 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 36771 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 6528 લોટ અને ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 61519 લોટના સ્તરે હતો. જ્યારે ચાંદીના વાયદાઓમાં 26599 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 39921 લોટ અને ચાંદી-માઈક્રો વાયદાઓમાં 152039 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 8622 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 21281 લોટના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 19752 પોઈન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 19782 પોઈન્ટના સ્તર અને નીચામાં 19721 પોઈન્ટના સ્તરને સ્પર્શી, 67 પોઈન્ટ વધી 19735 પોઈન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ ફેબ્રુઆરી રૂ.6300ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.8.7 ઘટી રૂ.169.4ના ભાવ થયા હતા. જ્યારે નેચરલ ગેસ ફેબ્રુઆરી રૂ.270ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1.35 ઘટી રૂ.13.4ના ભાવે બોલાયો હતો.
સોનું ફેબ્રુઆરી રૂ.83000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.202.5 વધી રૂ.1195ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી ફેબ્રુઆરી રૂ.95000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.233.5 વધી રૂ.2337ના ભાવ થયા હતા. તાંબુ ફેબ્રુઆરી રૂ.830ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.2.4 ઘટી રૂ.11.09ના ભાવે બોલાયો હતો. જસત ફેબ્રુઆરી રૂ.270ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.1.04 ઘટી રૂ.3.22ના ભાવ થયા હતા.
મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની ફેબ્રુઆરી રૂ.6300ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.7.75 ઘટી રૂ.171.85ના ભાવે બોલાયો હતો. આ સામે નેચરલ ગેસ-મિની ફેબ્રુઆરી રૂ.270ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1.55 ઘટી રૂ.13.3ના ભાવ થયા હતા. જ્યારે સોનું-મિની ફેબ્રુઆરી રૂ.82000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.287.5 વધી રૂ.1318ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ.94000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.246 વધી રૂ.2489.5ના ભાવે બોલાયો હતો.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ ફેબ્રુઆરી રૂ.6300ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.24.1 વધી રૂ.183.2ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ ફેબ્રુઆરી રૂ.260ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.2.25 વધી રૂ.12.8ના ભાવ થયા હતા.
સોનું ફેબ્રુઆરી રૂ.80000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.1.5 વધી રૂ.595ના ભાવ થયા હતા. આ સામે ચાંદી ફેબ્રુઆરી રૂ.93000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.293 ઘટી રૂ.2220ના ભાવે બોલાયો હતો. તાંબુ ફેબ્રુઆરી રૂ.830ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.1.86 વધી રૂ.12.65ના ભાવ થયા હતા. જસત ફેબ્રુઆરી રૂ.260ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 60 પૈસા વધી રૂ.3.05ના ભાવે બોલાયો હતો.
મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની ફેબ્રુઆરી રૂ.6300ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.22.2 વધી રૂ.184.05ના ભાવ થયા હતા. આ સામે નેચરલ ગેસ-મિની ફેબ્રુઆરી રૂ.270ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.2.6 વધી રૂ.18.45ના ભાવે બોલાયો હતો. જ્યારે સોનું-મિની ફેબ્રુઆરી રૂ.80000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.12.5 વધી રૂ.736ના ભાવ થયા હતા. આ સામે ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ.90000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.121.5 ઘટી રૂ.937ના ભાવ થયા હતા.