
ગોલ્ડન સાડીમાં ગોર્જિયસ લાગી અભિનેત્રી દિશા પટની દિશા પટની તેની ગ્લેમરસ સ્ટાઈલ માટે ઘણી ફેમસ છેબોલિવૂડ સ્ટાર દિશા પટની તેની બોલ્ડ ઈમેજ માટે જાણીતી છે. ઘણીવાર અભિનેત્રી દિશા પટની પોતાની બોલ્ડ તસવીરોથી ઈન્સ્ટાગ્રામની દુનિયામાં ખળભળાટ મચાવે છે. જાે આપણે બી-ટાઉનની સૌથી સુંદર અભિનેત્રી વિશે વાત કરીએ તો તેમાં દિશા પટનીનું નામ ચોક્કસપણે સામેલ થશે. દિશા તેની ગ્લેમરસ સ્ટાઈલ માટે ઘણી ફેમસ છે. આ દરમિયાન કંગુવા મૂવી એક્ટ્રેસની લેટેસ્ટ તસવીરો સામે આવી છે જેમાં તે સાડી પહેરીને કહેર વર્તાવતી જાેવા મળે છે. દિગ્દર્શક નીરજ પાંડેની સુપરહિટ ફિલ્મ ‘એમએસ ધોની- ધ અનટોલ્ડ સ્ટોરી‘થી
બોલિવૂડમાં એન્ટ્રી કરનાર અભિનેત્રી દિશા પટનીને કોઈ અલગ ઓળખની જરૂર નથી.
દિશા પટનીનું નામ તેની અદભુત સુંદરતા અને ગ્લેમરસ સ્ટાઈલ માટે ઘણું ફેમસ છે. દિશા તેની કિલર બ્યુટી માટે સોશિયલ મીડિયા પર અવારનવાર ચર્ચાનો વિષય બની રહે છે.
આ દરમિયાન અભિનેત્રીની કેટલીક લેટેસ્ટ તસવીરો સામે આવી છે, જેમાં દિશા પટનીનો અદભૂત લુક દરેકનું ધ્યાન ખેંચી રહ્યો છે.
બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટનીનું નામ ઈન્ડસ્ટ્રીની ટોપ એક્ટ્રેસની યાદીમાં સામેલ છે. દિશા તેની ગ્લેમરસ સ્ટાઈલને કારણે લાઈમલાઈટમાં રહે છે. દિશા ઘણીવાર પોતાની ગ્લેમરસ અને બોલ્ડ સ્ટાઈલથી ચાહકોના દિલની ધડકન વધારતી જાેવા મળે છે.




