
વર્ષ ૨૦૨૬-૨૭નું બજેટનું કદ ૪ લાખ ૮ હજાર ૫૩ કરોડ.જાણો ક્યાં વિભાગને કેટલા કરોડ ફાળવાયા.ગુજરાતના નાણામંત્રી કનુ દેસાઈ સતત પાંચમી વખત બજેટ રજૂ કરીને એક નવો વિક્રમ સ્થાપિત કર્યો છે. નાણામંત્રી કનુ દેસાઈએ બજેટ દરમિયાન અનેક મોટી જાહેરાતો કરી છે. ગુજરાત બજેટ ૨૦૨૬-૨૭ માં દરેક વિભાગનો માટે અનેક જાેગવાઈ કરવામાં આવી છે.
¨ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગે માટે કુલ ૭૦૮૬ કરોડની જાેગવાઈ કરવામાં આવી છે.
¨ આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ ૫૪૨૫ કરોડની જાેગવાઈ કરવામાં આવી છે.
¨ શ્રમ અને કોશયલ વિકાસ અને રોજગાર વિભાગ માટે કુલ ૨૯૦૨ કરોડ ની જાેગવાઈ કરવામાં આવી છે.
¨ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ કુલ ૬૩૧૮૪ કરોડની જાેગવાઈ કરવામાં આવી છે.
¨ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ ૨૫૪૦૩ કરોડની જાેગવાઈ કરવામાં આવી છે.
¨ મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ ૭૬૯૦ કરોડની જાેગવાઈ કરવામાં આવી છે.
¨ અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતો માટે કુલ ૨૮૫૬ કરોડની જાેગવાઈ કરવામાં આવી છે.
¨ રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ના વિભાગ માટે ૨૦૦૬ કરોડની જાેગવાઈ કરવામાં આવી છે.
¨ માર્ગ અને મકાન વિભાગને ૨૯૭૦૯ કરોડની જાેગવાઈ કરવામાં આવી છે.
¨ શહેરી વિકાસ વિભાગ માટે કુલ ૩૩૫૦૪ કરોડની જાેગવાઈ કરવામાં આવી છે.
¨ પચાયત અને ગ્રામ વિકાસ વિભાગ માટે કુલ ૧૪૮૫૮ કરોડની જાેગવાઈ કરવામાં આવી છે.
¨ જળ સંપત્તિ વિભાગ માટે કુલ ૧૩૯૪૪ કરોડની જાેગવાઈ કરવામાં આવી છે.
¨ સરદાર સરોવર યોજના માટે કુલ ૩૩૧૭ કરોડની જાેગવાઈ કરવામાં આવી છે.
¨ પાણી પુરવઠા વિભાગ માટે કુલ ૬૯૮૪ કરોડની જાેગવાઈ કરવામાં આવી છે.
¨ બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે કુલ ૪૩૧૪ કરોડની જાેગવાઈ કરવામાં આવી છે.
¨ વિજ્ઞાન અને પ્રોધોગિક વિભાગ ને ૨૬૩૪ કરોડની જાેગવાઈ કરવામાં આવી છે.
¨ ઉધોગ અને ખાણ વિભાગને ૧૩૯૪૨ કરોડની જાેગવાઈ કરવામાં આવી છે.
¨ કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકારને ૨૪૦૨૨ કરોડની જાેગવાઈ કરવામાં આવી છે.
¨ સામાન્ય વહીવટી વિભાગ ૨૯૧૦ કરોડની જાેગવાઈ કરવામાં આવી છે.
¨ મહેસુલ વિભાગને ૫૫૫૨ કરોડની જાેગવાઈ કરવામાં આવી છે.
¨ ગૃહ વિભાગ માટે ૧૪૨૬૫ કરોડની જાેગવાઈ કરવામાં આવી છે.
¨ કાયદા વિભાગ માટે કુલ ૨૭૦૨ કરોડની જાેગવાઈ કરવામાં આવી છે.
¨ માહિતી અને પ્રસારણ વિભાગ માટે કુલ ૪૫૨ કરોડની જાેગવાઈ કરવામાં આવી છે.
¨ ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ વિભાગને ૪૮૪૨ કરોડની જાેગવાઈ કરવામાં આવી છે.
¨ વન અને પર્યાવરણ વિભાગ માટે ૩૫૬૦ કરોડની જાેગવાઈ કરવામાં આવી છે.
¨ કલાયમેન્ટ ચેન્જ કુલ ૪૨૯ કરોડની જાેગવાઈ કરવામાં આવી છે.




