
સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા ઉત્સાહ અને દેશભક્તિના માહોલ વચ્ચે સ્વતંત્રતા દિનની ઉજવણી કરવામાં આવી હતી. વિવિધ સ્થળોએ ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયા બાદ તિરંગા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રદેશ નેતાઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા. આ પ્રસંગે AAPના નેતાઓ અને કાર્યકર્તાઓએ સમગ્ર દેશવાસીઓને સ્વતંત્રતા દિનની શુભકામનાઓ પાઠવી હતી. AAPએ જણાવ્યું હતું કે અંગ્રેજ શાસનથી દેશને આઝાદી મળી છે, પરંતુ ભ્રષ્ટાચાર, બેરોજગારી અને શિક્ષણ જેવી સમસ્યાઓમાંથી સંપૂર્ણ મુક્તિ મેળવવાની લડાઈ હજુ બાકી છે. પાર્ટીએ વધુમાં કહ્યું કે આઝાદીના આટલા વર્ષો બાદ પણ દેશના યુવાનોને શિક્ષણ અને રોજગાર જેવા મૂળભૂત મુદ્દાઓ માટે રસ્તા પર ઉતરવું પડે છે, જે ચિંતાજનક બાબત છે.
સુરત વરાછા
અમદાવાદ બાપુનગર
મહેસાણા – માણસા

પોરબંદર – કુતિયાણા

ગોંડલ
પોરબંદર – જેતપુર

સુરત પશ્ચિમ
સુરત કરંજ વિધાનસભા
દસક્રોઈ

સાબરકાંઠા પ્રાંતિજ
જૂનાગઢ તિરંગા યાત્રા
પાટણ
વડોદરા સાવલી

ધોળકા
રાજકોટ ટંકારા
સુરત પૂર્વ વિધાનસભા
નવસારી – ગણદેવી
વિજાપુર
કરજણ
ચોટીલા
કાંકરેજ
વટવા




