Author: Navsarjan Sanskruti

મોનાલિસાની માંગમાં બોયફ્રેન્ડ ફરમાને સિંદૂર ભર્યુંમહાકુંભ વાયરલ ગર્લ મોનાલિસાના લગ્નનો વીડિયો વાયરલ થયોમહાકુંભ વાયરલ ગર્લ મોનાલિસાએ ૧૧ માર્ચે તેના મુસ્લિમ બોયફ્રેન્ડ ફરમાન ખાન સાથે લગ્ન કર્યા…

હુમલાખોરની ધરપકડ, ઘટના કેમેરામાં કેદ જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલા પર ફાયરિંગ ફારુક અબ્દુલ્લા પર ફાયરિંગ કરનાર આરોપીને પોલીસે કસ્ટડીમાં લીધો છે, તે ઝાડીઓમાં છુપાયેલો…

ગિલને લઈને આકાશ ચોપરાનું મોટું નિવેદન કેપ્ટનશીપ તો દૂરની વાત, શુભમન ગિલ માટે ટીમ ઈન્ડિયામાં જગ્યા પણ નથી ગિલને તાજેતરમાં યોજાયેલા ટી૨૦ વર્લ્ડ કપની ટીમમાંથી પણ…

આ શ્રેણીમાં એક ટેસ્ટ અને ત્રણ ODI રમાશે IPL સમાપ્ત થયા પછી અફઘાનિસ્તાનની ટીમ જૂનમાં ભારતનો પ્રવાસ કરશે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ હવે ૨૮ માર્ચથી શરૂ થનારી…

દેશમાં LPG સંકટ વચ્ચે રાહુલનો ઁસ્ પર કટાક્ષ રાહુલ ગાંધીનો મોદી પર કટાક્ષ, કહ્યું તે ખુદ ગભરાયેલા છે વિપક્ષી સાંસદોએ “મોદી જી એલપીજી” ના નારા લગાવ્યા…

ક્રૂડ તેલના વાયદામાં તેજીની આગેકૂચ સાથે ભાવમાં રૂ.350નો ઉછાળોઃ સોના-ચાંદીના વાયદામાં પણ વૃદ્ધિ કોમોડિટી વાયદાઓમાં રૂ.25132.87 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.130400.78 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 12105.36 કરોડનાં કામકાજઃ…

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સુરત મ.ન.પા મા આજ રોજ અધિકારી વર્ગ અને ટેકનિકલ કલાર્ક વિગેરેની જગ્યા ભરવા માટે જે જાહેરત બહાર પાડેલ છે તે બદલ સુરત…

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. આજે આપણને એવા સ્વરૂપની લોકશાહી જોઈએ છે જે આપણી ગ્રામીણ અર્થવ્યવસ્થાનું શાંતિમય પરીવર્તન લાવવામાં આપણને મદદરૂપ થાય. ગામડાના સ્તરે આપણને એવું કાંઈક…

વિધાનસભામાં પ્રશ્નોતરી મામલે મીડિયા વાત કરતા આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે આજે, 12 માર્ચ 2026ના રોજ ગુજરાત વિધાનસભાના સત્રમાં હું જે…

‘હું માણસ છું, અને મને પણ ખરાબ લાગી શકે છે’ : જીતેશ શર્મા ભારતીય ટીમમાં સ્થાન ન મળતાં સ્ટાર ખેલાડીનું દર્દ છલકાયું ભારતીય ક્રિકેટ ટીમે આઠમી…