Author: Navsarjan Sanskruti

સલીમ ખાનને મિનિમલ બ્રેન હેમરેજ થયું હતું.સલીમ ખાનની હાલતમાં સુધારો, ઓપરેશનની જરૂર નહીં પડે.બોલિવૂડના દિગ્ગજ લેખક અને સલમાન ખાનના પિતા સલીમ ખાન હાલ મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં…

૧૬ માર્ચે યોજાશે ચૂંટણી યોજવામાં આવશે.૧૦ રાજ્યોની ૩૭ બેઠકો પર રાજ્યસભા ચૂંટણીની જાહેરાત.મહારાષ્ટ્રમાં સૌથી વધુ સાત બેઠકો ખાલી પડશે.દેશભરના ૧૦ રાજ્યોમાં ૩૭ રાજ્યસભાની બેઠકો ખાલી પડી…

ગુજરાતમાં ઉદ્યોગોના વિકાસ માટે સરકારે તૈયાર કર્યો માસ્ટર પ્લાન.ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવેલું બજેટ ૨૦૨૬-૨૭ ઐતિહાસિક રહ્યું છે. આ બજેટમાં મુખ્યત્વે ભાવિ…

ગુજરાત બજેટ પર કોંગ્રેસની પ્રતિક્રિયા.દેવા માફીનો શબ્દ પણ નહીં, વિધવા-વૃદ્ધ પેન્શનની કોઈ જાહેરાત નહીં.કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે, ગુજરાતની પ્રજાને આશા અને અપેક્ષા હતી,…

નાણામંત્રી કનુ દેસાઈએ બજેટમાં ખેડૂતો માટે કરી અનેક જાહેરાતો.કૃષિ યાંત્રિકીકરણને પ્રોત્સાહન આપવા ટ્રેક્ટર, હાર્વેસ્ટર સહિતના સાધનો માટે રૂ.૧૫૬૫ કરોડની જાેગવાઈ કરાઈ.ગુજરાતના નાણામંત્રી કનુ દેસાઈ સતત પાંચમી…

ગુજરાત બજેટ ૨૦૨૬-૨૭.દીકરીઓ માટે નમો કૌશલ્ય લક્ષ્મી યોજના જાહેર કરાઈ.ગાંધીનગર વિધાનસભામાં રજૂ થયેલા ૪,૦૮,૦૫૩ કરોડના બજેટ ૨૦૨૬-૨૭ માં મહિલા સશક્તિકરણ પર વિશેષ ભાર.ગુજરાત રાજ્યના નાણામંત્રી કનુ…

ફ્રી બસ પાસ અને સ્કોલરશિપ સહિત ૧૩ મોટી જાહેરાત રાજ્યમાં સંશોધન અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા એલડી ઇજનેરી કોલેજ, અમદાવાદ ખાતે રિસર્ચ પાર્કની સ્થાપના માટે રૂ.૫૧…

રૂ.૪૨૭૨ કરોડની જાેગવાઈ સૂચવી છે.બે હજાર નવી આંગણવાડીઓ બનાવાશે: નાણામંત્રી કનુભાઇ દેસાઇ.ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના ત્રીજા દિવસે આજે રાજ્યનું વર્ષ ૨૦૨૬-૨૭નું અંદાજપત્ર ગૃહમાં રજૂ થયું છે.…

આદિવાસી વિસ્તારોમાં ૫ નવી ઔદ્યોગિક વસાહતો થશે.ચાર શહેરોમાં i-Hub રીજનલ સેન્ટર બનશે.પાણી, વીજળી, ગેસ અને ડિજિટલ નેટવર્કનું સુદ્રઢીકરણ કરાશે.નાણામંત્રી કનુભાઇ દેસાઈએ વર્ષ ૨૦૨૬/૨૭ માટે ૪,૦૮,૦૫૩ કરોડ…

વર્ષ ૨૦૨૬-૨૭નું બજેટનું કદ ૪ લાખ ૮ હજાર ૫૩ કરોડ.જાણો ક્યાં વિભાગને કેટલા કરોડ ફાળવાયા.ગુજરાતના નાણામંત્રી કનુ દેસાઈ સતત પાંચમી વખત બજેટ રજૂ કરીને એક નવો…