Author: Navsarjan Sanskruti

યુદ્ધ વચ્ચે અમેરિકાને મોટો ઝટકો હવામાં ઈંધણ ભરતું KC-135 પ્લેન ક્રેશ, ૫ાંચ ક્રૂ મેમ્બર્સ લાપતા સંઘર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં ૭ અમેરિકન સૈનિકોના મોત થયા છે, જ્યારે…

ઈન્ફ્લૂએન્સર્સ, પ્લેટફોર્મ્સને ચેટ ડિલીટ કરવા જણાવ્યું ૮ વર્ષ જૂની ચેટ લીક થતાં રશ્મિકા છંછેડાઈ: કાનૂની પગલાંની ચિમકી અભિનેત્રી રશ્મિકાનાં માતા તેના એક્સ ફિયાન્સ વિશે વાત કરી…

બધું જ પ્લાનિંગ સાથે થવું જાેઈએ અને કલાકારોને ખુલીને બોલવાની છૂટ પણ હોવી જાેઈએ : કરીના ગયા વર્ષે દીપિકા પાદુકોણે ૮ કલાકની શિફ્ટની માંગ કરી હતી,…

એક્ટ્રેસ કૃતિકા કામરા અને પ્રેઝન્ટર ગૌરવ કપૂરે સિવિલ મેરેજ લગ્ન કર્યાં કૃતિકા કામરા અને ગૌરવ કપૂરની મોજીલી વેડિંગ એન્ટ્રી વાયરલ લગ્ન સમારંભમાં હાજર રહેલા ઘણા મિત્રોએ…

મિડલ ઈસ્ટ યુદ્ધની અસર ગુજરાતમાં!અમદાવાદ સહિત શહેરોમાં LPG સિલિન્ડર માટે લાંબી કતારો શહેરના ૬૫ ગેસ ડિસ્ટ્રિબ્યુટર્સને ડિમાન્ડના ત્રીજા ભાગ જેટલી જ સપ્લાય મળતા લોકોમાં અછતનો ભય…

ભારત ક્રિકેટને અલગ લેવલે લઈ ગયું છે : રિચર્ડ્સ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા પર દિગ્ગજ ક્રિકેટર વિવિયન રિચર્ડ્સ ફીદા રિચર્ડ્સે મર્યાદિત ઓવરના ક્રિકેટના શરૂઆતના વર્ષોમાં કેરેબિયાઈના દબદબાના…

શેર બજારમાં કડાકો યથાવત સેન્સેક્સ ૮૨૯ અને નિફ્ટી ૨૨૮ પોઈન્ટ તૂટ્યો મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે સ્થાનિક બજારમાં ઘટાડો ચાલુ છે : ભારતીય શેરબજારમાં સતત…

કેસરના રસિયાઓ માટે માઠા સમાચાર! કેસર કેરીના ભાવ ગત વર્ષની સરખામણીએ વધારે રહેવા વકી બદલાતું વાતાવરણ કેરીના પાકને અનુકૂળ સાબિત થઈ રહ્યું નથી આંબામાં વર્ષભરની માવજત…

દિલ્હી-ચેન્નાઇનું અંતર ૩૨૦ કિમી ઘટી જશે સુરત અને કુરનુલની વચ્ચે ગ્રીન એક્સપ્રેસ હાઇવે બનાવવાનો ર્નિણય આ હાઇવેનાં નિર્માણ પછી દિલ્હી અને મુંબઇ વચ્ચે યાત્રાનો સમય ઘટીને…

યુદ્ધની અસર બજાર પર ચાંદીમાં એકાએક ૫,૦૦૦થી વધુનો ઉછાળો, સોનું પણ રૂ. ૧.૬૨ લાખને પાર ક્રૂડ ઓઈલના વધતા ભાવ અને મજબૂત ડોલરની અસર ભારતીય રૂપિયા પર…