Author: Navsarjan Sanskruti

ડોક્ટરને ઝોકું આવતા મોટો અકસ્માત સર્જાયો! લાંબી સર્જરી કરીને થાકેલા ડોક્ટરને બ્રિજ પર ઝોકું આવી ગયું સુરતમાં પાલ-ઉમરા બ્રિજ પર મોડી રાતે અકસ્માત સર્જાયો : કારે…

વતન પરત ફરવા સરકાર પાસે માગી મદદ યુદ્ધને લીધે દુબઈમાં ફસાયા એક જ પરિવારના ૧૩ ગુજરાતી પ્રવાસીઓ મુસાફરો પાસે પૈસા, રહેવા-જમવાની સહિતની તકલીફ ઊભી થઈ. ઈરાન…

વિશ્વપ્રસિદ્ધ ચારધામ યાત્રાનું આજથી રજિસ્ટ્રેશન શરૂ થયુંયમુનોત્રી અને ગંગોત્રીના દરવાજા ૧૯ એપ્રિલે, કેદારનાથ ૨૨ એપ્રિલે અને બદ્રીનાથ ૨૩ એપ્રિલે ખુલશે. ઉત્તરાખંડની વિશ્વપ્રસિદ્ધ ચારધામ યાત્રા ૨૦૨૬ માટેની…

સરકારી આંકડાએ આપ્યો પુરાવો વિકાસના બણગા ફૂંક્યા છતાં ગુજરાત તો મહારાષ્ટ્ર કરતા પાછળ અર્થવ્યવસ્થામાં સૌથી મોટી છલાંગ કર્ણાટક લગાવી રહ્યું છે, તે ચાર રાજ્યોમાં સૌથી તેજીથી…

યુદ્ધને કારણે ભારતને મોટું નુકસાન! ફળ-શાકભાજી ભરેલા ૧૦૦૦થી વધુ કન્ટેનર દુબઈમાં ફસાયા! મધ્ય પૂર્વ સંઘર્ષના કારણે કન્ટેનરનું અલગ અલગ દેશોમાં એક્સપોર્ટ રોકાઈ જતાં લાખો કરોડોનું નુકસાન…

સુરક્ષા ધર્મ કરતાં વધુ મહત્વની છે : હાઈકોર્ટ કોઈ પણ સ્થળે નમાઝ પઢવી એ ધાર્મિક અધિકાર નથી: હાઈ કોર્ટ હાઇકોર્ટે ભારપૂર્વક જણાવ્યું કે સલામતીના મુદ્દાઓ સંકળાયેલા…

કચ્છ-ભૂજના દંપતીની કાનૂની લડાઈમાં સુપ્રીમ કોર્ટનો અસાધારણ ચુકાદોભર ણપોષણ ન ચુકવતા પતિના પગારમાંથી દર મહિને રૂ.૨૫,૦૦૦ કાપી લેવા SC નો આદેશ કોર્ટે કાપેલી આ રકમ પત્નીના…

‘હજુ તો યુદ્ધ શરૂ થયું છે’ : અમેરિકા “અમે સૈનિકોની રાહ જાેઈ રહ્યા છીએ” : ઈરાનનો અમેરિકાને પડકાર ઈરાની વિદેશ મંત્રીએ અમેરિકા કે ઈઝરાયેલ સાથે કોઈપણ…

માછીમારી માટે ગયા હતા ઉમરગામના ૨૫થી વધુ માછીમારો ઈરાનના કિસ્ટ ટાપુ પર ફસાયા ઈરાનમાં ફસાયેલા પરિવારના સભ્યોને હેમખેમ ભારત લાવવા સરકાર પાસે મદદની માંગ કરી છે…

રોકાણ પર આકર્ષક વળતરની લાલચે અભિનેત્રી વર્ષા ઉસગાંવકર, અન્યો સાથે ૪૭ લાખની ઠગાઇ શરૂઆતમાં આરોપીએ વચન આપ્યા પ્રમાણે વળતરના ભાગરૂપે ૪.૫૨ લાખ રૂપિયાની ચુકવણી કરી હતી.…