Author: navsarjansanskruti

મોંઘવારી વધવાની શક્યતા.ડોલર સામે સતત ગગડતો રૂપિયો ૮૮.૪૬ના નવા તળિયે.રૂપિયા સામે આજે બ્રિટીશ પાઉન્ડના ભાવ ૧૧ પૈસા વધી ઉંચામાં ભાવ રૂ.૧૧૯.૫૮ થઈ છેલ્લે રૂપિયા ૧૧૯.૪૧ રહ્યા…

બાદશાહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા.ન્યૂજર્સીમાં સ્ટેજ પરથી ટ્રમ્પની મજાક ઊડાવ્યા પછી બાદશાહને કેવું લાગ્યું?.હિપ હોપનું કામ જ હંમેશા સત્તામાં રહેલાં વિચિત્ર લોકોને ખુલ્લા…

૧૫૦૦ પરિવારોની કરશે મદદ.પંજાબના પૂર પીડિતો માટે સલમાન બાદ શાહરૂખખાન મદદે આવ્યો.પંજાબમાં ભારે વરસાદને કારણે આવેલા પૂરને કારણે જન-જીવન વેર-વિખેર થઈ ગયું છે. હજારો લોકોને ઘર…

કાફે જેવો ક્રીમી વ્હાઇટ સોસ પાસ્તા હવે ઘરે! ઘણા લોકોને રેસ્ટોરન્ટ-શૈલીના ક્રીમી વ્હાઇટ સોસ પાસ્તા ખૂબ ગમે છે. ઘણા લોકોને ગેરસમજ છે કે રેસ્ટોરન્ટ-શૈલીના ક્રીમી વ્હાઇટ…

આ ફિલ્મમાં ઋષભ શેટ્ટી અને રુકમિની વસંત લીડ રોલમાં હશ.‘કંતારા ચેપ્ટર ૧’માં દિલજિત દોસાંજનું ગીત સાંભળવા મળશે.એક્ટર અને ફિલ્મ મેકર ઋષભ શેટ્ટીની ‘કંતારા ચેપ્ટર ૧’, તેની…

આ ફેસ્ટિવલમાં જ્હાન્વી સાથે ઇશાન ખટ્ટર અને વિશાલ જેઠવા પણ જાેડાયા.જ્હાન્વી ટોરન્ટો ફેસ્ટિવલમાં પ્રાડાની સાડી અને કોલાપુરી ચંપલ પહેરીને પહોંચી.જ્હાન્વી કપૂરનો આ ગોલ્ડન લૂક તેની જ…

કેટલાય સંસ્થાઓને તેમના નામ અને વ્યક્તિત્વ સંબંધિત ગુણોનો ખોટો ઉપયોગ કરતા રોકવાનો આદેશ આપ્યો.દિલ્હી હાઈકોર્ટે બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચનના વ્યક્તિત્વ અધિકારોની રક્ષા કરી છે. કોર્ટે…

પંજાબના પૂરગ્રસ્તોની વહારે આવ્યું ગુજરાત.પંજાબના અસરગ્રસ્તો માટે ૭૦૦ ટનથી વધુની સહાય મોકલવામાં આવી.ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂરગ્રસ્ત લોકોની મદદ માટે તાત્કાલિક રાહત સામગ્રી મોકલી આપી છે.…

હેલ્મેટના વિરોધ બાદ સરકારનો મહત્વનો ર્નિણય.પોલીસ હેલ્મેટ વગર વાહન ચલાવતા લોકોને દંડ કરશે નહીં.દંડ કરવાની જગ્યાએ પોલીસ આવા વાહનચાલકોને ગુલાબ આપીને હેલ્મેટ પહેરવાના ફાયદા વિશે જાગૃતિ…

આ દેશવ્યાપી પ્રક્રિયાને શરૂ કરતા પહેલા ચૂંટણી પંચે તમામ રાજ્યોની સાથે ચર્ચા વિચારણા શરૂ કરી છ.બિહારની જેમ હવે સમગ્ર દેશમાં મતદારોનું વેરિફિકેશન કરવામાં આવશે. આ દેશવ્યાપી…