Author: navsarjansanskruti

ન્યાયતંત્રની ગરિમા ઘટાડતી હોઇ અક્ષયની ‘જાેલી-એલએલબી થ્રી’ સામે હાઇકોર્ટમાં પિટિશન.ફિલ્મના ટ્રેઇલરમાં કોર્ટને જે હાસ્યાસ્પદ રીતે દર્શાવવામાં આવી છે એનો પણ વાંધો અરજદારે ઉઠાવ્યો છે.સુપરસ્ટાર અક્ષયકુમાર અને…

વિદ્યાર્થીઓને પ્રખ્યાત વિષય નિષ્ણાતો અને અત્યાધુનિક પ્રયોગશાળાઓ અને યુનિવર્સિટીના સેન્ટર ઓફ એક્સેલન્સ (CoEs) દ્વારા વિવિધ STEM સત્રોમાં ભાગ લેવાની તક મળી. ટોચના સોળ વિદ્યાર્થીઓએ ભાભા એટોમિક…

નેપાળની કમાન પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ સુશીલા કાર્કીને સોંપવા તૈયારી.વર્તમાન હાલતમાં કાર્કી જેવી હસ્તી, જેમની છબિ ન્યાયપ્રિય અને નિષ્પક્ષ રહી છે, તેઓ જનતાનો વિશ્વાસ જીતી શકે…

આયોજન સ્થળે બે ઇમરજન્સી એક્ઝિટ ફરજિયાત.નવરાત્રીના આયોજકો માટે AMCની નવી ગાઈડલાઈન્સ.કોઈપણ આયોજકે નવરાત્રીનું આયોજન કરતાં પહેલાં ફરજિયાતપણે ફાયર સેફ્ટીનું સર્ટિફિકેટ મેળવવું પડશ. નવરાત્રીના તહેવારને ધ્યાનમાં રાખીને…

નુકસાન માટે સરકાર વળતર ચૂકવશે. મુખ્યમંત્રી પટેલ બનાસકાંઠા પુરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેશે.હાલ સુધીમાં પૂર વિસ્તારમાં ૩૧૪૮ લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છ.ગાંધીનગર : બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ચાર…

એમસીએક્સ પર સોનાના વાયદામાં રૂ.264 અને ચાંદીના વાયદામાં રૂ.958ની વૃદ્ધિઃ ક્રૂડ તેલમાં રૂ.37નો સુધારોકોમોડિટી વાયદાઓમાં રૂ.16695.93 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.88364.35 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.13676.96 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ…

सोना वायदा में 264 रुपये और चांदी वायदा में 958 रुपये की वृद्धिः क्रूड ऑयल वायदा में 37 रुपये का सुधार  कमोडिटी वायदाओं में 16695.93 करोड़ रुपये और कमोडिटी ऑप्शंस में 88364.35 करोड़ रुपये का…

ધી ગુજરાત મેડીકલ પ્રેક્ટીસનર્સ સુધારા વિધેયક વિધાનસભામાં સર્વાનુમતે પસાર આ સુધારા વિધેયકથી જ્યાં જ્યાં “Board” શબ્દનો ઉલ્લેખ કરાયો છે ત્યાં “Council” શબ્દ ઉપયોગ થશે આ સુધારા…

પ્રેસિડેન્શિયલ રેફરન્સ અંગેની સુનાવણી આજે પૂર્ણ થવાની શક્યતા.રાજ્યપાલો પાસેથી વાજબી સમયમાં બિલો અંગે ર્નિણયની અપેક્ષા: સુપ્રીમ.બંધારણ કલમ ૨૦૦ રાજ્ય વિધાનસભાએ પસાર કરેલા બિલો અંગે ર્નિણય કરવાની…

કતારે ઈઝરાયેલના આ હુમલાને કાયરતાપૂર્ણ ગણાવ્યો.કતારમાં ઈઝરાયેલનો હવાઈ હુમલો, હમાસના વડામથકને ટાર્ગેટ કર્યું.છેલ્લા બે વર્ષથી ચાલી રહેલા ઈઝરાયેલ-હમાસ યુદ્ધમાં બીજી વખત કતાર પર સીધો હુમલો થયો…