Author: navsarjansanskruti

૧૭ ગામોને એલર્ટ.પાલિતાણાનો શેત્રુંજી ડેમ ચોથી વખત ઓવરફ્લો.બીજી તરફ, મહુવા તાલુકામાં પણ ભારે વરસાદ વરસતા ગરાસવો નદી ગાંડીતૂર બની છે. ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ ફરી એકવાર ધમાકેદાર…

પોલીસ બંદોબસ્ત સાથે નીકળી વિદ્યાર્થીની અંતિમ યાત્રા, મોટી સંખ્યામાં જાેડાયા લોકા આ અંતિમ યાત્રા મૃતકની શાળા આગળથી પસાર કરવામાં આવશે અંતિમ યાત્રાના દ્રશ્યોમાં લોકોની ભારે ભીડ…

અબુ ધાબીના રેતીના રણમાં રહસ્યમય ખ્રિસ્તી ધર્મનો ક્રોસ મળ્યોઅત્યાર સુધીના આ સમયગાળા દરમિયાન ખ્રિસ્તી ધર્મ મુખ્યત્વે લેવન્ટ, મેસોપોટેમિયા અને યુરોપ સુધી મર્યાદિત માનવામાં આવતો હતા રેતીના…

सोना-चांदी के वायदाओं में 11354 करोड़ रुपये का कारोबारः सोना वायदा 279 रुपये तेजः चांदी वायदा में 415 रुपये की गिरावट क्रूड ऑयल वायदामें 64 रुपये की…

ઓનલાઈન સટ્ટો ગુનો ગણાશે, ગેમિંગ બિલ લોકસભામાં પસાર.સરકાર ઓનલાઈન સટ્ટાને પ્રોત્સાહન આપતી એપ્સ અને તેનું માર્કેટિંગ કરનારી હસ્તીઓ વિરુદ્ધ કાર્યવાહી કરશે. હવે દેશમાં ઓનલાઈન સટ્ટાબાજી દંડનીય…

અચાનક રાહુલ ગાંધીએ ભાજપ નેતા સાથે અનકોમન હેન્ડ શેક કયુ આ મામલે બંને ભાજપ નેતાઓએ સ્પષ્ટપણે કહ્યું હતું કે, આ ચૂંટણીને રાજકારણના ચશ્મા પહેરાવવા જાેઈએ નહીં.સંસદમાં…

કર્ણાટક સરકારનો SC અનામત અંગે મોટો ર્નિણય, અનુસૂચિત જાતિને ૩ ભાગમાં વહેંચી. કેબિનેટે આ રિપોર્ટ સ્વીકાર કરવાનો ર્નિણય લીધો છે, પરંતુ તેમાં કેટલાક ફેરફાર પણ કરવામાં…

સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.11,354 કરોડનાં કામકાજ સાથે બંને કીમતી ધાતુઓના વાયદાઓમાં પરસ્પર વિરુદ્ધ ચાલ કોમોડિટી વાયદાઓમાં રૂ.14692.62 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.103782.66 કરોડનું ટર્નઓવરઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 22986 પોઇન્ટના સ્તરેઃ…

સવારે ૬ વાગ્યાથી માત્ર ૪ કલાકમાં જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં ૧૦ ઈંચ જેટલો વરસાદ વરસ્યો સરદાર સરોવર ડેમ હાલ ૭૭.૮૮ ટકા ભરાયો રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ…

બરડા વન્યજીવ અભયારણ્યમાં વન્યજીવનની વિવિધતા વધારવા માટે          ગુજરાત વન વિભાગે જેના નેજા હેઠળ ગ્રીન્સ ઝૂઓલોજીકલ, રેસ્ક્યુ એન્ડ રીહેબિલિટેશન સેન્ટર કાર્યરત છે તેવી…