Author: navsarjansanskruti

સ્ટાર્સના સ્ટારડમ અને ઓન્ટ્રાજના ખર્ચ વચ્ચે અલ્લુ અર્જુનના ર્નિણયથી ચર્ચા અલ્લુ અર્જુને ‘રાકા’નું બજેટ સાચવવા ચાર્ટર ફ્લાઇટ્સને ઇનકાર કર્યાે છેલ્લાં કેટલાક અઠવાડિયાઓ દરમિયાન અલ્લુ અર્જુનન હૈદરાબાદ…

ક્લાસિકલ ડાન્સર કમ્યુનિટીએ આ ડાન્સની આકરી ટીકા કરી અનન્યા પાંડેને ચાંદ મેરા દિલમાં ભરતનાટ્યમ ફ્યુઝન માટે ટ્રોલ કરાઈ “જાે તમે તે નૃત્યમાં તાલીમ લીધી નથી, તો…

ગાયના શુદ્ધ ઘી ના નામે ચાલતું હતું પાપકામરેજમાં નકલી ઘી ફેક્ટરી ઝડપાઈ, ૩ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો.આ નકલી ઘીને અલગ-અલગ સાઈઝના ડબ્બાઓમાં પેક કરી તેના પર…

LRD ઉમેદવારો આનંદો.લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાની તારીખ જાહેર, ૬ જૂનથી કોલલેટર નીકળશે.ગુજરાત પોલીસ દળમાં જાેડાવાનું સપનું જાેતા લાખો યુવાનો માટે લાંબા સમયની પ્રતીક્ષાનો અંત આવ્યો છે.ગુજરાત…

કેન્દ્ર-બોર્ડને પાઠવી નોટિસસુપ્રીમ કોર્ટનો CBSE ની ધો.૯-૧૦માં ‘૩ ભાષા ફોર્મ્યુલા’ પર રોક લગાવવાનો ઈનકાર.સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર-ઝ્રમ્જીઈ પાસેથી માંગ્યો જવાબ.સુપ્રીમ કોર્ટે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન…

આફ્રિકાથી આવેલા ૧૧ લોકો હોમ આઇસોલેટ.અમદાવાદમાં ઇબોલા વાઈરસને પગલે એલર્ટ.તમામ મુસાફરો અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં રહે છે, હાલમાં એકપણ વ્યક્તિમાં ઇબોલાના લક્ષણો દેખાયા નથી.આફ્રિકન દેશો યુગાન્ડા, દક્ષિણ…

બહાર પડાયું જાહેરનામું.૧ જૂનથી જામનગરના દરિયામાં માછીમારી કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ.માછીમારોની જાનમાલનું જાેખમ અટકાવવા નિર્ણય.આગામી ચોમાસાની ઋતુના આગમનને પગલે જામનગર જિલ્લા પ્રશાસન દ્વારા એક મહત્વનો ર્નિણય…

ગુજરાત સહિત ૨૨ રાજ્યોમાં વરસાદનું એલર્ટ.૩૦ મેં થી ૨ જૂન સુધી થન્ડર સ્ટોમ સાથે વરસાદ પડશે.૩૦ અને ૩૧ મેના કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ અરવલ્લી મહીસાગરમાં વરસાદની…

હવાઈ મુસાફરોને ઝટકો.દેશની બે મોટી એરલાઇન્સે અમદાવાદ સહિતની ડોમેસ્ટિક ફ્લાઇટો ઘટાડી.૧ જૂન ૨૦૨૬થી આગામી ૯૦ દિવસ સુધી બંને કંપનીઓ ઘણા સ્થાનિક રૂટ્સ પર ફ્લાઇટ્સની સંખ્યામાં ઘટાડો…

TDPની ઐતિહાસિક જાહેરાત.૨૦૨૯ની ચૂંટણીમાં મહિલાઓને મળશે ૩૩% બેઠકો પર અનામત.કેન્દ્ર સરકારનું મહિલા અનામત બિલ દેશભરમાં લાગુ થાય કે ન થાય, પણ પાર્ટી આ વચન ચોક્કસપણે પૂરું…