Author: navsarjansanskruti

કોઈમ્બતુરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી પ્રેમીએ યુવતીના ઘર પર પેટ્રોલ બોમ્બથી હુમલો કર્યો સતત છોકરીને ફોન કરીને હેરાન કરતો હતો અને ફરીથી વાત કરવા માટે…

૧૦ દિવસથી ચાલી રહ્યું હતું બાંધકામ પન્નામાં નિર્માણાધીન કૂવો ધસતાં ૫ શ્રમિકો દટાયા કૂવામાં ફસાયેલા કામદારોને બહાર કાઢવા માટે બચાવ ટીમો જેસીબીનો ઉપયોગ કરીને ઝડપી ગતિએ…

રાજ્યસભામાં તૃણમૂલ સાંસદો પર ભાજપની નજર ટીએમસીના ૧૨ સાંસદો ભાજપમાં જાેડાય તેવી સંભાવના લોકસભામાં તૃણમૂલના કેટલાક સાંસદો ભાજપ સાથે સીધા સંપર્કમાં છે, અને તેમાંથી એક મહત્વપૂર્ણ…

ઈરાન સંકટ વચ્ચે દિલ્હીમાં ક્વોડની બેઠક દરિયાઈ સુરક્ષા-ક્રિટિકલ મિનરલ્સ પર ચર્ચા, જાપાનનો ચીન પર પ્રહાર વૈશ્વિક વેપારનો લગભગ ૬૦ ટકા હિસ્સો ઇન્ડો-પેસિફિક (હિંદ-પ્રશાંત) ક્ષેત્રમાંથી પસાર થાય…

રાહુલ ગાંધીના નેતૃત્વમાં સાથે લડો કોકરોચ જનતા પાર્ટીને કોંગ્રેસ નેતાની ‘ગઠબંધન‘ની ઓફર જાે ‘કોકરોચ પાર્ટી‘ તથા રાહુલ ગાંધી સાથે મળી જાય, તો તેઓ વર્તમાન ભાજપ સરકારને…

જમ્મુ કાશ્મીરમાં ટીમ હાઇએલર્ટ પર રાજૌરીમાં ૪ દિવસથી સેના આતંકીઓ વચ્ચે અથડામણ આતંકવાદીઓ વિરુદ્ધ ચાલી રહેલા આ ‘ઓપરેશન શેરુવાલી‘ ના ચોથા દિવસે સેનાએ પોતાની પકડ વધુ…

મધ્ય પૂર્વમાં ફરી એકવાર ભૌગોલિક રાજકીય સ્થિતિ વણસી ઈરાને અમેરિકાનું અત્યાધુનિક MQ-૯ રીપર ડ્રોન તોડી પાડ્યું આ ઘટના બાદ બંને શક્તિશાળી દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ…

કોકરોચ જનતા પાર્ટી પર કુમાર વિશ્વાસનો કટાક્ષ ગંદકીમાં પેદા થતા કોકરોચને મારવાની દવા પણ છે દેહરાદૂનમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન તેમણે કોઈનું પણ નામ લીધા વિના…

નિમ્ન-મધ્યમ વર્ગ મોંઘવારીમાં પીસાયો રોજિંદી ચીજવસ્તુઓના ભાવ એક મહિનામાં ૨થી ૧૦% સુધી વધ્યા સરકાર-તંત્ર સમયસર નક્કર પગલાં નહીં ભરે તો આગામી દિવસોમાં કપરી પરિસ્થિતિ સર્જાવાની દહેશત…

રાજ્યભરમાં પીઝા-પંજાબી વાનગીના આઉટલેટ ખોલવાના બહાને રૂ. ૨૬.૪૬ લાખની ઠગાઈ સુરત-વડોદરામાં આલુ ટીક્કી, પીઝા બનાવતી ૪૦ મહિલાઓ સહિત ૫૦થી વધુ સ્ટાફ ૩ મહિનાથી પગાર વિના ફસાયો…