Author: ragini vaghela

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. આંદ્ર પ્રદેશમાં આવેલા વિશ્વના સૌથી ધનાઢય મંદિર તિરુમાલામાં પહેલી મેથી ૨૭ મેની વચ્ચે ૧૨,૪૩,૦૬૩ ભકતોએ મુંડન કરાવીને પ્રભુને પોતાના વાળ ચડાવ્યા હતા.…

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. ગુજરાત સામેનો સૌથી મોટો પડકાર તેનો વિશાળ દરિયાકિનારો છે. તેથી આ લાંબા કિનારા પર કાર્યરત મોટી સંખ્યામાં નોંધાયેલા નાના જહાજો અને બોટો…

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. છગનભાઈ સોલંકી એ અખિલ ભારતીય સફાઈ મઝદુર કોંગ્રેસના આગેવાન તરીકે વર્ષો સુધી સેવા બજાવી હતી. તેઓએ ૧૯૬૦ થી સમાજના જરૂરિયાતમંદ બાળકોને પાઠ્યપુસ્તક…

બળવાખોરો વિરુદ્ધ મમતા બેનર્જીની એક્શન બે ધારાસભ્યોને તૃણમૂલ કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરાયા હાર બાદ ટીએમસીના અનેક નેતાઓ મમતાથી નારાજ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ઊંધા માથે પછળાયેલી મમતા…

વહીવટી તંત્ર ઍલર્ટ મોડ પર કેરલમમાં ચોમાસાનું આગમન, સાત જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટભારતભરમાં લાંબા સમયથી પ્રતીક્ષિત દક્ષિણ-પશ્ચિમ ચોમાસાનું આખરે કેરલમના દરિયાકાંઠે આગમન થયું ભારતભરમાં લાંબા સમયથી પ્રતીક્ષિત…

દક્ષિણ ભારતમાં ભાજપને મોટો ઝટકો? નારાજ યુવા નેતા નવો પક્ષ બનાવે તેવી અટકળો તેજ હવે સોશિયલ મીડિયા પર અન્નામલાઈના સમર્થકો પાર્ટીના નવા નામ અને ઝંડા માટે…

કિંમતોમાં ૪૦૦ ડોલરથી વધુનો ઘટાડો ઈન્ટરનેશનલ ફ્લાઇટ્સના જેટ ફ્યુઅલના ભાવમાં મોટો ઘટાડો દેશની અંદર ઉડાન ભરતી ઘરેલુ ફ્લાઇટ્સ માટે જેટ ફ્યુઅલની કિંમતોમાં કોઈ જ ફેરફાર કરવામાં…

૪ મુદ્દાઓ પર થઈ ચર્ચા મ્યાનમારના રાષ્ટ્રપતિએ PM મોદીની સાથે કરી મુલાકાત વેપાર, અર્થતંત્ર, ટેક્નોલોજી અને પરસ્પર સંબંધો સહિત અનેક ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર વાતચીત થઈ…

મ્યાનમારમાં મહાવિસ્ફોટ વિસ્ફોટકોના ગોદામમાં પ્રચંડ બ્લાસ્ટ થતાં બાળકો સહિત ૫૦થી વધુ લોકો ભડથું! ભયાનક વિસ્ફોટના કારણે આસપાસની અનેક રહેણાંક ઈમારતોને ભારે નુકસાન પહોંચ્યું છે અને વિસ્તારમાં…

આઈપીએલની ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સનો સામાન્ય દેખાવ બેંગલોરનો ‘વિરાટ’ વિજય: સળંગ બીજી વાર તાજ રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો ૫ વિકેટે આસાન વિજય, ફાઇનલમાં કોહલી ઝળક્યો, શાનદાર અડધી સદી…