Author: ragini vaghela

અલાપ્પુઝા અને કોટ્ટાયમ જિલ્લાના ખેતરોમાં જાેવા મળ્યા.બર્ડ ફ્લૂનો કહેર, H5N1 ના ૧૧ કેસ સામે આવ્યા.ડિસેમ્બરની શરૂઆતમાં પક્ષીઓના મૃત્યુ બાદ, ૨૨ ડિસેમ્બરે તેમની પુષ્ટિ થઈ છે.વર્લ્ડ ઓર્ગેનાઈઝેશન…

પાણીની એડમાં દેખાશે અમિતાભ બચ્ચન, અંબાણીએ કરી મોટી જાહેરાત.કેંપા શ્યોર બ્રાંડના પ્રચાર માટે સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને બ્રાંડ એમ્બેસેડર પસંદ કર્યા.કેંપા શ્યોરને બિસ્લેરી, કિન્લે અને પેપ્સિકોના…

મહત્વપૂર્ણ અને કડત ર્નિણય.પટનામાં જાહેરમાં ગંદકી ફેલાવનારની સામે કાર્યવાહી કરવામાં આવશે.જાહેર સ્થળોએ થૂંકનાર લોકોને દંડ સાથે શહેરના દુશ્મન તરીકે ઓળખવામાં આવશે.પટનાને સ્વચ્છ અને સ્વસ્થ શહેર બનાવવા…

એક જ કોન્ટ્રાક્ટરને બે મોટા કામો આપવાની દરખાસ્તથી વિવાદ પણ સર્જાયા.શહેરમાં રોડ પરના ખાડા પૂરવા અને માઇક્રોરિસરફેસ કરવા ૧૩ કરોડ ખર્ચાશે.રોડ રિસરફેસ અને જેટપેચર-માઇક્રોરિસરફેસ માટે મ્યુનિસિપલમાં…

હુકમની નકલ સાથે બે સપ્તાહમાં કેન્દ્ર સમક્ષ રજૂઆત કરવા ર્નિદેશ.કેન્દ્ર ચાર મહિનામાં EPFO માં પગારમર્યાદા અંગે ર્નિણય કરે: SC.છેલ્લા ૧૧ વર્ષથી PF યોજનામાં પગાર મર્યાદામાં કોઈ…

ગુનેગારોને ૧૪ વર્ષ જેલની સજા થઈ શકે.યુકેમાં ગેરકાયદે ઈમિગ્રન્ટ્સના ફોન, સિમ કાર્ડ જપ્ત કરી લેવાશે.માનવ તસ્કરી પર તવાઈ બોલાવવા ક્રાઈમ એજન્સી, પોલીસ અને ઈમિગ્રેશન અધિકારીને રેડ…

સુરેશ કલમાડી વાયુસેનામાં પાયલોટ હતા.કોંગ્રેસના વરિષ્ઠ નેતા સુરેશ કલમાડીએ ૮૨ વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ.કોંગ્રેસના દિગ્ગજ નેતા સંજય ગાંધી તેમને રાજકારણમાં લાવ્યા હતા. તે સમયે સુરેશ…

અભિષેક ત્રિપાઠી સાથે જાેડી જમાવશે.‘વાયરલ ગર્લ’ મોનાલિસાની ફિલ્મી સફર આખરે શરૂ થઈ.‘વાયરલ ગર્લ’ મોનાલિસાની ફિલ્મી સફર આખરે શરૂ થઈ. મુંબઈ: તાજેતરમાં પૂર્ણ થયેલા ‘મહાકુંભ’ દરમિયાન પોતાની…

તૃપ્તિ ડિમરી બોક્સ ઓફિસ પર મોટી કમાણી કરશે.તૃપ્તિ ડિમરી એક બે નહી, ચાર ફિલ્મમાં ચાર્મ બતાવશે.આગામી ફિલ્મોમાં સ્પિરિટ, રોમિયો, પરવીન બાબી, એક બાયોપિક અને એક ઓટીટી…

લગભગ ૨૫ વર્ષ પછી.અનિલ કપૂર નિર્માતા અને અભિનેતા તરીકે નાયક-૨માં જાેવા મળશે.અનિલ કપૂરે ફિલ્મના રાઇટ્સ મેળવી લીધા હોવાના અહેવાલો ઈન્ટરનેટ પર સામે આવ્યા છે, જેના કારણે…