Author: ragini vaghela

નાના વેપારી, નાગરિકોની હાલાકી દૂર કરવા રીઝર્વ બેન્ક સમક્ષ રજૂઆત.દેશમાં નાની ચલણી નોટોની અછત, રૂ.૧૦થી ૫૦ની કરન્સી દુર્લભ બની.દેશમાં ડિજિટલ વ્યવહારો વધ્યા હોવા છતાં રોકડ લેણ-દેણનું…

વૃંદાવનમાં સેંકડો વર્ષ જૂની પરંપરા તૂટી.રસોઈયાને પગાર ન મળતા ઠાકોરજીને ભોગ ન ધરાવાયો.રસોઈયાને દર મહિને રૂ.૮૦,૦૦૦ પગાર આપવામાં આવે છે, પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી તેને પગાર…

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગાંધીનગર જિલ્લાની જીવરાજના મુવાડા ગામની સરકારી પ્રાથમિક શાળાએ રાષ્ટ્રીય સ્તરે પર્યાવરણના જતનની સાથે શિક્ષણ ક્ષેત્રે માત્ર જિલ્લાનું જ નહિ પણ સમગ્ર…

આર માધવને ધુરંધરની ટીકા વિશે જવાબ આપ્યો.આપણે આ પહેલાં પણ જાેયું છે, ફિલ્મ બધા જ ઘોંઘાટને દબાવી દેશે.જે લોકો બેવડા પ્રતિસાદ આપે છે, તેઓ રીલેવન્ટ રહેતા…

દિલજિતે પંજાબથી નવો બિહાઇન્ડ ધ સીન વ્લોગ પોસ્ટ કર્યો.દિલજિત દોસાંજે ઇમ્તિઆઝ અલી સાથે બીજી ફિલ્મની જાહેરાત કરી.વ્લોગમાં દિલજિત પોતાનો દિવસ સવારે ૪.૩૦ વાગ્યે શરૂ કરતો દેખાય…

અમારો એપિસોડ રાત્રે ૧૨ વાગ્યા સુધી શૂટ થયો હતો.અમિતાભ બચ્ચન ૮૩ વર્ષની ઉંમરે એક દિવસમાં કેબીસીના ત્રણ અપિસોડ શૂટ કરે છે.શારીબ હાશ્મીએ ખુલાસો કર્યો કે અમિતાભ…

૨૦૨૬ની ૧૪ ઓગષ્ટે ફિલ્મ રિલીઝ થવાની શક્યતા.વિદ્યા બાલન રજનીકાંતની ‘જેલર ૨’માં જાેવા મળશે.વિદ્યા બાલન આ ફિલ્મ સાથે જાેડાવાથી ફિલ્મનો સ્કેલ વધી રહ્યો છે, સાથે જ એની…

ચેરિટી ટ્રસ્ટના નામે કાળા નાણાંની હેરફેર.ડિજિટલ અરેસ્ટ કૌભાંડમાં ૧૮.૫૫ કરોડની છેતરપિંડી ,એકની ધરપકડ.પીડિતોને ઘરની બહાર ન નીકળવા અને કોઈની સાથે વાત ન કરવાની સૂચના આપી જીવનભરની…

સેવન્થ ડે સ્કૂલને લઈને મોટી ખબર.સેવન્થ-ડે સ્કૂલને સરકારે પોતાને હસ્તક લીધી.સ્કૂલ મેનેજમેન્ટ પર ગંભીર આરોપ લાગ્યા કે તેઓએ બેદરકારી દાખવી હતી.અમદાવાદ:સેવન્થ ડે સ્કૂલને લઈને મોટા સમાચાર…

અમૂલ ડેરીમાં નવા ચેરમેન: શાભેસિંહ પરમારની વરણી.સહકારી સંઘના ડિરેક્ટર બોર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેનની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી.ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ (અમૂલ ડેરી) ની…