Author: ragini vaghela

કાનપુરના કારીગરો રાત-દિવસ કરી રહ્યા છે કામ.ઉત્તરાયણ પહેલા સદર બજારમાં જામ્યો માહોલ.ખાસ કરીને યુપીના કાનપુરથી આવેલા દોરીવાલાઓ અહીં દેશી અને સુરક્ષિત દોરા બનાવવાના કામમાં વ્યસ્ત જાેવા…

૩૧મી ડિસેમ્બર પહેલા દારુ છુપાવાનો બુટલેગરનો કિમીયો.ગુપ્ત ભોયરામાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો જપ્ત.ગેસ સિલીન્ડર નીચે રહેલી ટાઇલ્સ હટાવીને જાેતાં ગુપ્ત ભોંયરુ જાેવા મળ્ય.વડોદરા ગ્રામ્ય ન્ઝ્રમ્ ટીમે…

દવાની દુકાનોમાં નવો નિયમ લાગુ.ફાર્માસિસ્ટ સિવાય અન્ય કોઈ નહિ વેચી શકે મેડિસીન.જન વિશ્વાસ એક્ટની જાેગવાઇનો કડક અમલ કરાશે.ગુજરાતમાં હવે મેડિકલ સ્ટોરમાં દવાના નિયમો કડક બનાવવામાં આવી…

મુખ્યમંત્રી યોગી આદિત્યનાછે ઊંડો શોક વ્યક્ત કર્યો.પૂર્વ સાંસદ રામવિલાસ વેદાંતીનું હાર્ટ એટેક આવતા નિધન થયું.ઘણા દિવસોથી તેમની તબિયત નાદુરસ્ત હતી અને તેઓ સંજય ગાંધી મેમોરિયલ હૉસ્પિટલમાં…

સોનાનો વાયદો ઓલ ટાઇમ હાઇ સ્તરેઃ ચાંદીના વાયદામાં રૂ.5280નો ઉછાળોઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.15 ઢીલો કોમોડિટી વાયદાઓમાં રૂ.33744.32 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.139977.29 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.29083.35 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ…

ભારતીય સામાનની વિદેશમાં ભારે ડિમાન્ડ!.ભારતે નવેમ્બરમાં ધડાધડ કર્યું એક્સપોર્ટ, તૂટ્યો ૧૦ વર્ષનો રેકોડ.વૈશ્વિક પડકારો અને ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફની અસર વચ્ચે પણ ભારતીય અર્થતંત્રે મજબૂત વાપસી કરી…

ડિગ્રીનો મોહ છોડો, સ્કીલ્સ શીખો : રઘુરામ રાજન.RBI ના પૂર્વ ગવર્નરે ભારતની શિક્ષણ વ્યવસ્થા ઉપર ચિંતા વ્યક્ત કરી.તેમણે કહ્યું કે, AI ના આ જમાનામાં પણ પ્લમ્બર…

પીયૂષ ગોયલ તમિલનાડુના ચૂંટણી પ્રભારી નિયુક્ત.તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર.ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશને આસામમાં ચૂંટણી સહ-પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા છ.ભારતીય જનતા…

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભારતની એકતા અને અખંડિતતાના પ્રણેતા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ અંતર્ગત સરદાર બાગ ખાતે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ સોમવારે…

સમાજ દ્વારા પરિવારનો બહિષ્કાર કરાયો.સિંગર કિંજલ દવેની આંતરજ્ઞાતિય સગાઈ મુદ્દે વિરોધ થયા.કિંજલ દવેએે આજના આઘુનિકો વિચારો-માનસિકતાને અનુરૂપ અન્ય આંતરજ્ઞાતિય યુવક સાથે લગ્ન કરવા માટે ર્નિણય કર્યો…