Author: ragini vaghela

પ્રિયંકા ચોપરાની વારાણસી ફિલ્મના ટાઈટલના માલિકી હક્ક અંગે વિવાદએસ.એસ રાજામૌલીએ વારાણસી ટાઈટલના સ્પેલિંગમાં ફેરફાર કરીને વાપરવાની યુક્તિ અજમાવીએસ.એસ રાજામૌલી દ્વારા પ્રિયંકા ચોપરા, મહેશ બાબુ તથા પૃથ્વીરાજ…

ગોલ્ડન સાડીમાં ગોર્જિયસ લાગી અભિનેત્રી દિશા પટની દિશા પટની તેની ગ્લેમરસ સ્ટાઈલ માટે ઘણી ફેમસ છેબોલિવૂડ સ્ટાર દિશા પટની તેની બોલ્ડ ઈમેજ માટે જાણીતી છે. ઘણીવાર…

તારક મહેતાના અસિત મોદીએ લીધો રાહતનો શ્વાસ, સોનુ સાથેના મોટા વિવાદનો અંત.ગયા વર્ષે સોનુએ શોના મેકર્સ અસિત મોદી પર માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવીને શો છોડી…

મહેસાણા પોલીસ બેડામાં હડકંપ!મહેસાણા SP એ એક સાથે ૭૪૭ પોલીસકર્મીની કરી બદલીમહેસાણા જિલ્લા પોલીસ વડાએ સામૂહિક બદલીનો હુકમ કરી પોલીસબેડામાં ચકચાર મચાવી દીધી છેમહેસાણા પોલીસ બેડામાં…

આર્થિક ઠગાઈના આરોપ બાદ કાર્યવાહીસુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ અસો.ના પ્રમુખની ધરપકડ કરવામાં આવીકરોડોની ઠગાઈ અને બોગસ દસ્તાવેજના કેસમાં સુરતની ઈકો સેલની ટીમે કનૈયાલાલ કોન્ટ્રાક્ટર સામે પગલાં લીધાસુરત…

રશિયન રાજદૂતનું મોટું નિવેદન.પશ્ચિમી દેશોની અડચણો છતાં રશિયા ભારત માટે સૌથી મોટું ઓઇલ સપ્લાયરપશ્ચિમી દેશ ઇચ્છે છે કે ભારત રશિયા પાસેથી ઓઇલ ખરીદવાનું બંધ કરી દે…

ફ્રોડના ચક્કરમાં મ્યાનમારમાં ફસાયા હતા.થાઇલૅન્ડમાં ફસાયેલા કુલ ૧૨૫ ભારતીયોને પરત લવાયા.આ નાગરિકો મ્યાનમારના કુખ્યાત મ્યાવાડી સાયબર ઠગાઈ કેન્દ્રોમાંથી કોઈક રીતે ફરાર થઈને થાઇલૅન્ડ પહોંચ્યા હતા.થાઇલૅન્ડમાં ફસાયેલા…

વિવિધ પ્રોજેક્ટો અંગે ચર્ચાઓ કરાશે.પશ્ચિમ રેલવેના અધિકારીઓ અમદાવાદ અને વડોદરાના સાંસદો સાથે બેઠક કરશ.પુનર્વિકાસ સ્ટેશનો અને અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પુન:વિકાસ કરવામાં આવી રહેલા ૧૬…

ચોરોની પહેલી પસંદ આઈફોન,મળેલો એન્ડ્રોઈડ ફોન પણ પરત કરી દે છે આઇફોન ચોરોની ટોચની પસંદગી બની ગયો છે. હા , અમે આ એટલા માટે કહી રહ્યા…

બિહાર સરકારમાં મંત્રીમંડળની રચના સાથે અનેકની આશા પર પાણી ફરી વળ્યું, મૈથલી ઠાકુરનો પનો ટૂંકો પડ્યો નીતિશ કુમારના મંત્રીમંડળમાં કેટલાક ચહેરાઓ એવા હતા જેઓ મંત્રી પદ…